ETV Bharat / state

ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર શીપ ગુજરાતના તટરક્ષકમાં સામેલ - Gujarati News

પોરબંદરઃ રવિવારે ભારતીય તટરક્ષકમાં ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર પ્રોજેક્ટ 18 આઈબી અંતર્ગત ઈન્ટરસેપ્ટર બોટની સીરીઝ પ્રમાણે આ 7મી ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર બોટને આજે કોસ્ટગાર્ડમાં સામેલ કરતા ગર્વની લાગણી અનુભવી હતી. ઈન્ટરસેપ્ટર બોટ હજીરા ખાતેના એલ એન્ડ ટી સી બિલ્ડિંગ લિમિટેડમાંથી બનાવવામાં આવી છે. ભારતીય દરિયાઈ સુરક્ષામાં ઈન્ટરસેપ્ટર બોટથી સુરક્ષામાં વધારો થશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 31, 2019, 4:37 PM IST

ચાર્લી 445 ઈન્ટરસેપ્ટર બોટનીલંબાઈ 27મીટર અને 106 ટન વજનનીકેપેસીટી અને 45 નોટનીસ્પીડ પણ ધરાવે છે. આ બોટમાં એડવાન્સ નેવિગેશનલ કોમ્યુનિકેશન ઇક્વીપમેન્ટ ગોઠવવામાં આવ્યાછે. જે મધદરિયામાં પણ વધુ શક્તિશાળી રીતે ઉપયોગી થઈ શકે છે. આ બોટ રેસ્ક્યુમાં સર્ચિંગ ઓપરેશનમાં વધુ ઉપયોગી રહેશે. ઈન્ટરસેપ્ટર બોટમાંબાેટમેમ્બર અને એક આસિસ્ટન્ટ કમાન્ડો તરીકે અંકિત ત્યાગી રહેશે.

ભારતીય કોસ્ટ ગાર્ડ માં ચાર્લી-445 સામેલ કરાઈ, દરિયાઇ સુરક્ષા માં વધારો થશે

કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય દરિયા પર થતી આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રગ્સની હેરાફેરીમાં સતત વોચ ગોઠવવામાં આવી રહી છે.ભુતકાળમાં પણ અને ડ્રગ્સ માફિયાઓને ઝડપવામાં ભારતીય કોસ્ટ ગાર્ડદ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના સચિવ ડોક્ટર જે.એન સિંઘ સહિત કોસ્ટગાર્ડના નોર્થ વેસ્ટ ઇન્સ્પેક્ટર જનરલ અને નેવલઓફિસર ઇનચાર્જ ગુજરાત મેલેરિયાના કમાન્ડર તથા એલ એન્ડ ટી શીપયાર્ડના અધિકારી સહિત પોરબંદરના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઅને જિલ્લા પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:આજે 31 માર્ચ 2019 ના રોજ ભારતીય તટરક્ષક દળ માં ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર શિપને ગુજરાતના સચિવ જે એન સિંગ ના ઘર પોરબંદર જેટી પરથી સવારે 9:30 કલાકે સામેલ કરવામાં આવી હત

Body:આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના સચિવ ડોક્ટર જીએન સિંઘ રહ્યા હતા તે સહિત કોસ્ટગાર્ડના નોર્થ વેસ્ટ ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ અને naval ઓફિસર ઇન ચાર્જ ગુજરાત મેલેરિયાના કમાન્ડર એમ ગોવર્ધન રાજુ તથા એલ એન્ડ ટી શિપયાર્ડના અધિકારી સહિત પોરબંદરના કલેકટર મહેશ પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા અને જિલ્લા પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા

Conclusion:પ્રોજેક્ટ 18 આઈ બી અંતર્ગત ઈન્ટરસેપ્ટર બોટ ની સીરીઝ પ્રમાણે આ સાતમી ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર બોટને આજે કોસ્ટગાર્ડમાં સામેલ કરતા ગર્વની લાગણી અનુભવી હતી ઈન્ટરસેપ્ટર બોટ હજીરા ખાતે ના એલ એન્ડ ટી સી બિલ્ડિંગ લિમિટેડમાંથી બનાવવામાં આવી છે અને ભારતીય દરિયાઈ સુરક્ષામાં ઈન્ટરસેપ્ટર બોટ થી સુરક્ષા વધારો થશે

ચાર્લી 445 ઈન્ટરસેપ્ટર બોટ ની લંબાઈ ૨૭ મીટર અને 106 ટન વજન ની કેપેસીટી ધરાવે છે અને 45 નોટ ની સ્પીડ પણ ધરાવે છે આ બોટમાં એડવાન્સ નેવિગેશનલ કોમ્યુનિકેશન ઇકવીપમેન્ટ ગોઠવવામાં આવેલ છે જે મધદરિયામાં પણ વધુ શક્તિશાળી રીતે ઉપયોગી થઈ શકે છે આ બોટ રેસ્ક્યુમાં સર્ચિંગ ઓપરેશનમાં વધુ ઉપયોગી રહેશે ઈન્ટરસેપ્ટર બોટ માં બાળ મેમ્બર અને એક આસિસ્ટન્ટ કમાન્ડો તરીકે અંકિત ત્યાગી રહેશે
કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય દરિયા પર થતી આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રગ્સ ની હેરાફેરીમાં સતત વોચ ગોઠવવામાં આવી રહી છે તો ભૂતકાળમાં પણ અને ડ્રગ્સ માફિયાઓને ઝડપવામાં ભારતીય કોશ ગાઈઢ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે

બાઈ ટ એચપી સિંઘ (સીજીઆર પી એસ સુરત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.