ETV Bharat / state

અહીં થાય છે માત્ર 151 રૂપિયામાં આદર્શ લગ્ન ! - porabandar

પોરબંદરઃ વર્તમાન સમયમાં અનેક યુગલો લગ્નમાં મોટા ખર્ચા કરતા હોય છે. બિનઉપયોગી ખર્ચમાં રૂપિયાનો વ્યય કરવાને બદલે શ્રી પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના વડીલોએ વર્ષોથી આદર્શ લગ્ન પદ્ધતિ અપનાવીને અનોખી રાહ ચીંધી છે. જેનો આજે પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે.

marrage
author img

By

Published : Jul 11, 2019, 11:21 PM IST

જિલ્લાના કોરિવાળમાં શ્રી તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ વાડી ખાતે પોરબંદરના સંજય હરિભાઈ બપોદરાના દીપ્તિ હરિલાલ ભોગયતા સાથે એક અનોખા આદર્શ લગ્ન યોજાયા હતા.
જેમાં વરકન્યા પક્ષના વાલીઓએ માત્ર 151 રૂપિયા ભરીને આ લગ્ન વિધિ કરાવી હતી અને સમાજમાં અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

અહીં થાય છે માત્ર 151 રૂપિયામાં આદર્શ લગ્ન !

વર્તમાન સમયમાં લગ્ન-પ્રસંગના ખર્ચા ખુબ વધતા જાય છે. સ્થિતિ સંપન્ન પરિવારો વૈભવનું પ્રદર્શન કરવા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને પછી તેઓનું જોઈને અન્ય સામાન્ય માણસો પણ આવા પ્રસંગોએ પોતાની સક્ષમતા કરતા વધુ ખર્ચો કરે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે શ્રી તળપદ બરડાઇ બ્રહ્મ સમાજ દ્વારા આ પ્રકારના આદર્શ લગ્નના આયોજન ખૂબ જરૂરી બન્યા છે. આ લગ્નમાં જમણવાર ડેકોરેશન તથા અન્ય ઝાકમજોળનો ખર્ચ કરવામાં આવતો નથી. માત્ર 151 રૂપિયા લઇને મામૂલી ખર્ચમાં આ પ્રસંગ વિધિસર પૂર્ણ થઇ જતો હોવાથી સામાન્ય પરિવારોને આર્થિક બોજ પણ પડતો નથી.

Intro:અહીં થાય છે માત્ર 151 રૂપિયામાં આદર્શ લગ્ન !

વર્તમાન સમયમાં અનેક યુગલો લગ્નમાં મોટા ખર્ચા કરતા હોય છે અને લગ્નમાં બિનઉપયોગી ખર્ચ એટલો બધો વધી જતો હોય છે કે ના પૂછો વાત, બિનઉપયોગી ખર્ચમાં રૂપિયાનો વ્યય કરવાને બદલે શ્રી પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના વડીલોએ વર્ષોથી આદર્શ લગ્ન પદ્ધતિ અપનાવીને અનોખી રાહ ચીંધી છે જે નો આજે પણ અનેક લોકો લાભ લઇ રહયા છે .

Body:પોરબંદરના કોરિવાળ માં આવેલ શ્રી તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ વંડી ખાતે આજે પોરબંદર ના સંજય હરિભાઈ બપોદરા ના દીપ્તિ હરિલાલ ભોગયતા સાથે એક અનોખા આદર્શ લગ્ન યોજાયા હતા
જેમાં વરકન્યા પક્ષ ના વાલીઓ એ માત્ર 151 રૂપિયા ભરી ને આ લગ્ન વિધિ કરાવી હતી અને સમાજ માં અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું

વર્તમાન સમય માં લગ્ન-પ્રસંગના tharad khub વધતા જાય છે સ્થિતિ સંપન્ન પરિવારો વૈભવનું પ્રદર્શન કરવા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને પછી તેઓનું જોઈને અન્ય સામાન્ય માણસો પણ આવા પ્રસંગોએ પોતાના ગજા ઉપરવટ અને વધુ ખર્ચ કરી ઘણી વખત કરજ પણ કરી લે છે અને ત્યારબાદ મુશ્કેલીમાં મુકાઈ છે આવી ઘટનાઓ અટકાવવા માટે શ્રી તળપદ બરડાઇ બ્રહ્મ સમાજ દ્વારા આ પ્રકારના આદર્શ લગ્નના આયોજન ખૂબ જરૂરી બન્યા છે આ લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિ વિધિ સંપૂર્ણ કરવામાં આવે છે અને જમણવાર ડેકોરેશન તથા અન્ય ઝાકમજોળ નો ખર્ચ કરવામાં આવતો નથી નથી દ્વારા માત્ર 151 રૂપિયા લઇને મામૂલી ખર્ચમાં આ પ્રસંગ વિધિસર પૂજ્ય જતો હોવાથી સામાન્ય પરિવારોને આર્થિક બોજ પણ પડતો નથી આવા લગ્નમાં જાગૃતિ આવતી જાય છે અને દરેક સમાજે અનુકરણ કરવાનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડયો છે તો સુખી-સંપન્ન પરિવારોએ પણ પોતાના સંતાનોના લગ્નપ્રસંગે આ રીતે આદર્શ લગ્નવિધિથી લગ્ન ઉજવીને સમાજમાં દ્રષ્ટાંત બેસાડવું જોઈએ

Conclusion:બાઈટ ધવલ ભાઈ જોશી
(પ્રમુખ તળપદ બરડાઈ બ્રાહ્મણ સમાજ)

બાઈટ મુકેશ હરિભાઈ બપોદરા (વરરાજા ના ભાઈ)

બાઈટ પુરુષોત્તમભાઈ જોશી (બ્રહ્મ સમાજ ના અગ્રણી )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.