પોરબંદરઃ જિલ્લનાં પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂનથી 31 જુલાઇ સુધી યાંત્રિક બોટો દ્વારા કરાતી માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
![પોરબંદરનાં પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂનથી 31 જુલાઇ સુધી મત્સ્યોઉધોગ પર પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-04-ban-in-fishing-10018_29052020200132_2905f_1590762692_1002.jpg)
પોરબંદર જિલ્લાનાં દરિયાકાઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂન 2020થી 31 જુલાઇ 2020સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર ભારત સરકારનાં કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોઉધોગ વિભાગ દિલ્હીના હુકમથી પ્રતિબંધ મુકાયો છે.
લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને આ પ્રતિબંધ માંથી બાકાત રખાયા છે.