ETV Bharat / state

ICU માં દર્દીને મળવાની ના પાડતા પરિવારજનોનો તબીબ પર હુમલો - ખાનગી હોસ્પિટલના તબીબ પર હુમલો

પોરબંદર:જિલ્લામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીને મળવા ન દેતા પરિવારજનોએ તબીબ પર હુમલો કર્યો હતો. તબીબે હુમલો કરનાર શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આ હુમલાના પગલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા પોરબંદરના એસ.પી પાર્થરાજસિંહ ગોહિલને રજૂઆત કરવામાં આવી હતી. આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી.

ICU માં દર્દીને મળવાની ના પાડતા પરિવારજનોએ હોસ્પિટલના તબીબ પર કર્યો હુમલો
author img

By

Published : Oct 21, 2019, 7:55 PM IST

પોરબંદરમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડ નંબર 106ના દર્દીને મળવા આવેલા પરિવારજનોને તબીબોએ ના પાડી હતી. માત્ર એક જ વ્યક્તિ આઈસીયુમાં રહી શકે તેવું જણાવ્યું હતું.

પરંતુ આ બાબતે તબીબ જીતેન વાઢેર સાથે દર્દીના સગા હિરેનભાઈ દિનેશભાઈ શેરાજી એ બોલાચાલી કરી અને પ્લાસ્ટિકની બોટલ ફેંકી તથા નિલેશ પાંજરી નામના શખ્સ તથા તેની સાથે બે અજાણ્યા શખ્સોએ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી.

ICU માં દર્દીને મળવાની ના પાડતા પરિવારજનોનો તબીબ પર હુમલો

તબીબને ડાબા કાન પાસે ઇજા પહોંચી હતી. તેમ ગ્લોબલ હોસ્પિટલના જીતેનભાઈ વાઢેરે ફરિયાદમાં જણાવ્યું હતું. આ બાબતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તમામ તબીબો એકત્રિત થઈને એસપી કચેરીએ એસ.પી પાત્ર સી ગોહિલને રજૂઆત કરી હતી અને કડકમાં કડક પગલા લેવા અપીલ કરી હતી.

Intro:icu માં દર્દી ને મળવા ન દેતા પોરબંદરમાં હોસ્પિટલના તબીબ હુમલો

પોરબંદરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ દર્દી ને મળવા ન દેતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના તબીબ પર હુમલો કર્યો હતો જેના પગલે ખાનગી હોસ્પિટલના તબીબે હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આ હુમલાના પગલે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા પોરબંદરના એસ.પી પાર્થરાજસિંહ ગોહિલ ને રજૂઆત કરવામાં આવી હતી અને કડક કાર્યવાહી કરવા વિનંતી કરાઇ હતી

Body:પોરબંદરમાં આવે લ ગ્લોબલ હોસ્પિટલમાં ગતરાત્રે આઇસીયુ વોર્ડ નંબર 106 ના દર્દી ને મળવા આવેલ પરિવારજનોને તબીબોએ ના પાડી હતી અને માત્ર એક જ વ્યક્તિ આઈસીયુમાં રહી શકે તેવું જણાવ્યું હતું પરંતુ આ બાબતે તબીબ જીતેન વાઢેર સાથે દર્દીના સગા હિરેન ભાઈ દિનેશભાઈ શેરાજી એ બોલાચાલી કરી અને પ્લાસ્ટિકની બોટલ ફેંકી તથા નિલેશ પાંજરી નામના શખ્સ તથા તેની સાથે બે અજાણ્યા શખ્સોએ ગાળાગાળી કરી ઝપાઝપી કરી તબીબને નીતા મારી ડાબા કાન પાસે ઇજા કરી હતી તેમ ગ્લોબલ હોસ્પિટલ ના જીતેનભાઈ વાઢેર એ ફરિયાદમાં જણાવ્યુ હતું આ બાબતે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તમામ તબીબો એકત્રિત થઈને એસપી કચેરીએ એસ.પી પાત્ર સી ગોહિલ ને રજૂઆત કરી હતી અને કડક માં કડક પગલાં લેવા જણાવ્યું

Conclusion:બાઈટ જીતેન વાઢેર તબીબ global હોસ્પિટલ
બાઈટ પાર્થ રાજ સિંહ ગોહેલ (જિલ્લાપોલીસ અધિક્ષક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.