ETV Bharat / state

પોરબંદરના વહાણે લીધી જળ સમાધિ, બે લોકોના થયા મૃત્યુ - Raj Sagar ship

પોરબંદરના વહાણે ઓમાનના સલાલામાં જળ સમાધિ (ship took a jalasamadhi)લીધી છે. રાજ સાગર નામના વહાણ દુબઈથી યમન જુના વાહનો ભરી જવા (Salala in Oman)નિકળ્યું હતું. વહાણમાં સવાર કેપ્ચન સહિત 2 લોકોના મૃત્યુ થયા છે. અન્ય ક્રુ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચવ્યાં હતા.

પોરબંદરના વહાણે લીધી જળ સમાધિ, બે લોકોના થયા થયા

author img

By

Published : Jun 22, 2022, 4:26 PM IST

પોરબંદરઃ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પોરબંદરના (Salala in Oman)વહાણે જળ સમાધિ લીધી છે. આ રાજ સાગર નામના વહાણ (Raj Sagar ship)દુબઈથી યમન જુના વાહનો ભરી જવા નિકળ્યું હતું. ઓમાનના દરિયામાં (ship took a jalasamadhi) જળસમાધિ લીધી હતી. વહાણમાં સવાર કેપટન સહિત 2 લોકોના મૃત્યુ થયા છે. અન્ય ક્રુ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચવ્યાં હતા.

જળ સમાધિ

આ પણ વાંચોઃ capture bot in Pakistani: દેવભૂમિ-દ્વારકાની જળ સીમા પર કોસ્ટગાર્ડે બે પાકિસ્તાની બોટ ઝડપી

કેપટન સહિત 2 ના લોકોના મોત - આ વહાણ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હીરાલાલ ગગનભાઈ શિયાળ ઉર્ફ ઇકુભાઈ શિયાળ માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. આ વહાણનો કાટમાળ અને વહાણમાં ભરેલી જૂની ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈ આવ્યા હોવાની પણ વિગતો મળી છે. આમ વહાણ માલીકને કરોડોનું નુક્શાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોરબંદરના રાજ સાગર નામના વહાણમાં સવાર કેપટન સહિત 2 ના લોકોના મૃત્યુ થયા છે. ત્યારે અન્ય ક્રુ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચવ્યા હતા.

આ પણ વાંચોઃ દીવમાં બોટની જળ સમાધિ, એક માછીમારનું થયું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.