ETV Bharat / state

પોરબંદર દરિયામાં ડૂબી જવાથી એક મહિલાનું મોત - porbandar news today

પોરબંદરઃ હાલ જન્માષ્ટમી મેળાનું આયોજન ચોપાટી પર કરાયું છે. બુધવારે બપોરના સમયે પોરબંદરમાં ચોપાટી પાસે એક મહિલા ડૂબી ગઈ હોવાનું જણાતા ફાયર બ્રિગેડની ટીમ ચોપાટી ખાતે દોડી ગઇ હતી. પરંતુ મહિલા દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

પોરબંદર
author img

By

Published : Aug 29, 2019, 6:48 AM IST

આ મામલે તપાસ કરાતા મહિલા ચોપાટી પર એકલી આવી હોય તેવું જણાયું હતું. જેનો કોઈ વારસદાર પણ સાથે ન હતું. જેથી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અજાણી મહિલા 60 વર્ષની ઉંમરની હોવાનું જણાય છે. ગામડામાંથી આવેલ હોય તેમ જણાય રહ્યું છે. આ મહિલાનું કોઈ પરિવારનું સભ્ય મળે માટે બે દિવસ સુધીમાં સરકારી હોસ્પિટલમાં પોલીસનો સંપર્ક કરવા સામાજિક કાર્યકર જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું.

ડૂબી જવાથી એક મહિલાનું મોત

Intro:પોરબંદર દરિયા માં ડૂબી જવાથી એક મહિલાનું મોત

હાલ જન્માષ્ટમી મેળાનું આયોજન ચોપાટી પર કરાયું છે ત્યારે આજે બપોરના સમયે પોરબંદરમાં ચોપાટી પાસે એક મહિલા ડૂબી ગઈ હોવાનું જણાતા ફાયર બ્રિગેડ ની ટીમ ચોપાટી ખાતે દોડી ગઇ હતી પરંતુ મહિલા દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું જ્યારે આ મહિલા ચોપાટી પર એકલી આવી હોય તેવું જણાયું હતું જેનો કોઈ વારસદાર પણ સાથે ન હતું હાથી હાજાણી મહિલાની લાશ ને પી એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અજાણી મહિલા 60 વર્ષ ની ઉંમર હોવાનું જણાય છે અને ગામડા માથી આવેલ હોય તેમ જણાય રહ્યું છે આમહિલા નું કોઈ વાલીવારસ મળે તો તેઓ એ બે દિવસ સુધીમાં સરકારી હોસ્પિટલમાં પોલીસ નો સંપર્ક કરવા સામાજિક કાર્યકર જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું

Body:બાઈટ જીવનભાઈ જુંગી સામાજિક કાર્યકર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.