પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સમગ્ર બરડા ડુંગરના નેસ વિસ્તારોમાં વસતા માલધારી પરિવારો સાથે એક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં રમેશભાઈ ધડુકે માલધારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા જેમ કે, ખરાબ રસ્તાઓ, બાળકોના શિક્ષણ, અને ટૂંક સમયમાં માલધારીઓનાં સ્થળાંતરની સમસ્યા હલ થઈ શકે અને તેમને સરકારનાં તમામ લાભો મળે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાણાવાવ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિસાભાઇ મોરી, આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ વેજાભાઈ ગુરગટીયા, અજાભાઇ ગુરગટીયા, લખમણભાઈ ગુરગટીયા, પુંજાઆતા, તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને માલધારી લોકો હાજર રહ્યા હતા.
પોરબંદરના સાંસદ રમેશ ધડુકે બરડા ડુંગરમાં નેસ વિસ્તારના માલધારીઓ સાથે કરી મુલાકાત - porbandar mla
પોરબંદર: બરડા ડુંગરના નેસ વિસ્તારોમાં વસતા માલધારી પરિવારોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા મિટિંગ યોજાઇ હતી. જેમાં ખરાબ રસ્તાઓ, બાળકોના શિક્ષણ, અને ટૂંક સમયમાં માલધારીઓના સ્થળાંતરની સમસ્યા હલ થઈ શકે અને તેમને સરકારના તમામ લાભો મળે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સમગ્ર બરડા ડુંગરના નેસ વિસ્તારોમાં વસતા માલધારી પરિવારો સાથે એક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં રમેશભાઈ ધડુકે માલધારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા જેમ કે, ખરાબ રસ્તાઓ, બાળકોના શિક્ષણ, અને ટૂંક સમયમાં માલધારીઓનાં સ્થળાંતરની સમસ્યા હલ થઈ શકે અને તેમને સરકારનાં તમામ લાભો મળે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાણાવાવ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિસાભાઇ મોરી, આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ વેજાભાઈ ગુરગટીયા, અજાભાઇ ગુરગટીયા, લખમણભાઈ ગુરગટીયા, પુંજાઆતા, તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને માલધારી લોકો હાજર રહ્યા હતા.
બરડા ડુંગરના નેશ વિસ્તારોની મુલાકાત લેતા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, અને જિલ્લા પંચાયત પોરબંદરના પ્રમુખ નિલેષભાઈમોરી, સાત વીરડા મુકામે સાંસદ શ્દ્વારા સમગ્ર નેશ વિસ્તારના માલધારીઓ સાથે મિટિંગનું આયોજન કરેલ હતું જેમાં રમેશભાઈ ધડુક એ માલધારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં હાલની દ્રષ્ટીએ ખરાબ રસ્તાઓ, બાળકોના શિક્ષણ, અને ટૂંક સમયમાં માલધારીઓના સ્થળાંતરની સમસ્યા હલ થઈ શકે અને સરકાર ના તમામ લાભો મળે તેવી ચર્ચાઓ કરી હતી, આ પ્રસંગે ઉપસ્થિત રાણાવાવ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિસાભાઇ મોરી, આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ વેજાભાઈ ગુરગટીયા, અજાભાઇ ગુરગટીયા, લખમણભાઈ ગુરગટીયા, પુંજાઆતા, તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને માલધારી લોકો હાજર રહ્યા હતા.Body:.Conclusion: