- પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો
- પુરવઠા કચેરી અને મામલતદાર કચેરી દ્વારા કુલ 41436 જરૂરિયાત મંદ લોકોના NFSA અંતર્ગત સમાવેશ કરાયો
- કોવિડ 19માં લોકડાઉનની પરિસ્થિતિમાં વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું
પોરબંદરઃ રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદા હેઠળ પોરબંદરમાં પણ બિરલા હોલ ખાતે સામૂહિક અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થી લોકોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જિલ્લા કલેકટર વડાપ્રધાન મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી અને પ્રાંત અધિકારી કેવી બાટી સહિતના અન્ન સલામતી યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જરૂરીયાત મંદ લાભાર્થીઓનો NFSA અંતર્ગત સમાવેશ કરાયો
પોરબંદર જિલ્લામાં કુલ 218 વ્યાજબી ભાવની દુકાન આવેલી છે. જિલ્લાના કુલ રેશન કાર્ડની સંખ્યા 1,66,375 છે. ગુજરાત સરકારની અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા રાજ્યના 50 લાખ જરૂરિયાત મંદ લોકોનું NFSA અંતર્ગત ઇન્કલુઝન કરવા આયોજન કરવામાં આવ્યું જે પૈકી આજ દીન સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં 27,60,838 જરૂરીયાત મંદ લોકોનો NFSA અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી પોરબંદર જિલ્લામાં જિલ્લા પુરવઠા કચેરી અને મામલતદાર કચેરી દ્વારા કુલ 41 436 જરૂરિયાતમંદ લોકોના NFSA અંતર્ગત સમાવેશ કરવામાં આવેલો છે .રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પોરબંદર જિલ્લામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો
લોકડાઉનમાં પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી
કોવિડ 19ની વૈશ્વિક મહામારી અંતર્ગત લોકડાઉનની પરિસ્થિતિમાં એપ્રિલ 2020- મેં 2020માં કુલ 80369 NON NFSA એપીએલ 1 રેશનકાર્ડ ધારકોને તથા 78000 NFSA કાર્ડ ધારકોને પુરવઠા વિભાગ દ્વારા વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એપ્રિલ તથા મે અને જૂન 2020 મળી ત્રણ માસ દરમિયાન રેશનકાર્ડ વિનાના ઘર વિહોણાં 3277 લોકોને વિનામૂલ્યે અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજની કીટ આપવામાં આવી હતી.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ચુઅલી હાજરી આપી
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પોરબંદર જિલ્લામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો - પોરબંદર ન્યૂઝ
રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદા હેઠળ પોરબંદરમાં પણ બિરલા હોલ ખાતે સામૂહિક અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થી લોકોનું અભિવાદન કર્યું હતું.

ં