ETV Bharat / state

પોરબંદરમાં પતંગના દોરાનો શિકાર બનેલ 20 કુંજ પક્ષીઓ જીવન ભર ઉડી જ નહીં શકે - કરુણા અભિયાન

કુદરતના ખોળે દરેક જીવ સ્વતંત્ર રીતે ફરી શકે તે માટે સ્વતંત્રતા આપવામાં આવી છે. આકાશમાં પક્ષીઓને  સ્વતંત્ર રીતે ને પાંખ આપી છે. જેથી  પોતાની મરજી મુજબ કોઈપણ જગ્યાએ રહેઠાણ બનાવી શકે અને રહી શકે પરંતુ ઉતરાયણ માં પોરબંદર માં 20 કુંજ  પક્ષીઓ પતંગના દોરાથી ઘવાઈને જીવન ભર જાણે સજા મળી હોય તેમ હવે ક્યારેય ઉડી શકશે નહીં .હવે આ કુંજ પક્ષીઓ પોરબંદર પક્ષી અભયારણ્ય માં જીવન ભર રહેશે.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Jan 25, 2021, 7:46 AM IST

  • પતંગના દોરાનો શિકાર બનેલ 20 કુંજ પક્ષીઓ જીવન ભર ઉડી જ નહીં શકે
  • પતંગના દોરાના કારણે પાંખો તથા પગમાં થઈ ગંભીર ઇજા
  • કુંજ પક્ષીઓને વધુ ગંભીર ઇજાથી જીવનભર ઊડી નહીં શકે
    પોરબંદરમાં પતંગના દોરાનો શિકાર બનેલ 20 કુંજ પક્ષીઓ જીવન ભર ઉડી જ નહીં શકે

    પોરબંદર : શિયાળાની ઋતુમાં અનેક વિદેશી પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે અને પોરબંદર ની આસપાસનું વાતાવરણ અનુકૂળ હોવાથી મોટી સંખ્યામાં અહીં અનુકૂળતા અનુભવે છે પરંતુ ઉતરાયણ ના દિવસે પતંગ ના દોર ના કારણે અનેક પક્ષીઓ ઘવાય છે. જેમાં કુંજ પક્ષી ઓ આ દોરા ના શિકાર બન્યા હતા સરકાર દ્વારા કરુણા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે આ વખતે પતંગના દોરા તેણે કુલ 198 જેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.

પતંગની મજા પક્ષીઓ માટે બની સજા

પતંગના દોરાના કારણે પાંખો તથા પગમાં થઈ ગંભીર ઇજા

જેમાંથી 12પક્ષીઓના મૃત્યુ થવાના કારણે થયા હતા જેમાં કુલ 55 જેટલા કુંજ પક્ષી ઓ ઇજાગ્રસ્ત બન્યા હતા તેમાંથી ચાર કુંજ પક્ષીઓના મોત થયા હતા જ્યારે આઠ કુંજ પક્ષી ઓ સારવાર હેઠળ છે પરંતુ 55 માંથી 43 કુંજ પક્ષીઓ તથા તેને મુક્ત કરવામાં આવી હતી સામાન્ય રીતે આ કુંજ પક્ષી ઓ સમૂહમાં રહે છે 20 કુંજ પક્ષીઓને પતંગના દોરાથી ઇજા થતાં પાંખ તથા પગમાં ગંભીર ઈજાઓના કારણે હવે ઉડી શકે તેમ ન હોવા થી પોરબંદરના પક્ષી અભ્યારણમાં રાખવામાં આવી છે આ કુંજ પક્ષીઓ જીવન ભર અહીજ રહેશે આમ પતંગની મજા કુંજ પક્ષીઓને માટે સજા બની છે. .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.