પોરબંદરઃ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીએ જિલ્લામા દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃતિ નાબૂદ કરવા આપેલી ખાસ સૂચના અન્વયે LCBના PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસો રાણાવાવ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB પોલીસે મળેલી માહિતીના આધારે છગન મારૂ અને પ્રવિણ શીંગરખીયાની ધરપકડ કરી છે.
પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ જૂગાર ધારા કલમ-12(અ) હેઠળ ધરપકડ કરી કુલ રૂપિયા 8,370નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોરબંદર LCBએ વરલી મટકાના આકડાનો જૂગાર રમતા 2 લોકોની ધરપકડ કરી - પોરબંદરમાં જૂગાર રમનારાની ધરપકડ
LCB પોલીસે પોરબંદરના આદિત્યાણા કાદીપ્લોટ પાસે વરલી મટકાના આકડાનો જૂગાર રમતા 2 લોકોની ધરપકડ કરી છે.
![પોરબંદર LCBએ વરલી મટકાના આકડાનો જૂગાર રમતા 2 લોકોની ધરપકડ કરી ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7950677-129-7950677-1594244663460.jpg?imwidth=3840)