1500 જેટલા આ મતદારો માટે 13મી એપ્રિલે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી પોલીસ કોમ્યુનિટી હોલ, એસ. ટી. રોડ, નવા ફુવારા પાસે પોરબંદર ખાતે મતદાન અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબત નોડલ અધિકારી (પોસ્ટલ) દ્વારા જાણવા મળી છે.
પોરબંદરના 1500 જવાનો આવતી કાલે પોસ્ટલ બેલેટથી કરશે મતદાન
પોરબંદર: લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન મથકો સહિત કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળતાં અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, GRD અને SRDના જવાનો ૮૩-પોરબંદર અને ૮૪-કુતિયાણામાં 13મી એપ્રિલે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.
ફાઇલ ફોટો
1500 જેટલા આ મતદારો માટે 13મી એપ્રિલે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી પોલીસ કોમ્યુનિટી હોલ, એસ. ટી. રોડ, નવા ફુવારા પાસે પોરબંદર ખાતે મતદાન અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબત નોડલ અધિકારી (પોસ્ટલ) દ્વારા જાણવા મળી છે.
LOCATION_PORBANDAR
પોરબંદર માં ૧૫૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનો તા.૧૩ એપ્રિલના રોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે
પોરબંદર તા.૧૧, લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન મથકો સહિત કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળતાં અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી અને એસ.આર.ડી. ના જવાનો ૮૩-પોરબંદર અને ૮૪-કુતિયાણાના મતદાર હોય તેઓ તા.૧૩-૦૪-૧૯નાં રોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. ૧૫૦૦ જેટલા આ મતદારો માટે તા.૧૩-૦૪-૧૯નાં રોજ સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી પોલીસ કોમ્યુનીટી હોલ, એસ.ટી.રોડ નવા ફુવારા પાસે પોરબંદર ખાતે મતદાન અંગે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું નોડલ અધિકારી (પોસ્ટલ) અને નાયબ પોલીસ અધિકારી બી.એ.પટેલની યાદીમાં જણાવાયું છે.