ETV Bharat / state

કોરોના અપડેટ: પોરબંદરમાં વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત - કોરોના અપડેટ પોરબંદર

પોરબંદર શહેરમાં આજે તારીખ 10 સપ્ટેમ્બર 2020 ના રોજ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 527 કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 46 પર પહોંચ્યો છે.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Sep 10, 2020, 10:15 PM IST

પોરબંદર: શહેરમાં આજે તારીખ 10 સપ્ટેમ્બર 2020ના રોજ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે ત્યારે અત્યાર સુધીમાં પોરબંદરમાં કુલ 527 કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 46 પર પહોંચ્યો છે.

પોરબંદરમાં 13 કેસ કોરોના પોઝિટિવ, એકનું મોત

પોરબંદરમાં છાયામાં રહેતા 25 વર્ષના પુરુષને તથા સુભાષનગરમાં રહેતા 50 વર્ષના પુરુષને અને ખારવા વાળમાં રહેતા 41 વર્ષના મહિલાને તથા મીલ પરા વિસ્તારમાં રહેતા 44 વર્ષના પુરુષને, મિડલ સ્કૂલ એરિયામાં રહેતા 66 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ થયો છે. આ ઉપરાંત સુતારવાડામાં રહેતા 60 વર્ષના પુરુષને તથા રાજીવ નગરમાં રહેતા 56 વર્ષના પુરુષને, રાણાવાવમાં રહેતા 40 વર્ષના પુરુષને તથા મજીવાણા ગામે રહેતા 17 વર્ષના યુવાનને, નવા કુંભારવાડામાં રહેતા 70 વર્ષના પુરુષને, છાયામાં રહેતા 52 વર્ષના પુરુષને અને જુરીબાગ વિસ્તારમાં રહેતા 48 વર્ષના મહિલાને તથા ખીજડી પ્લોટ વિસ્તારમાં રહેતા 54 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજ રોજ પોરબંદર જિલ્લા માંથી 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 54 દર્દીઓ એક્ટિવ છે, જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 23, કોવિડ કેર સેન્ટર ખાતે 04 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 16 હોમ આઇસોલેશન ખાતે 06 તેમજ અન્ય જિલ્લા ખાતે કરેલા હોમ આઇસોલેશનના 04 દર્દી તથા સ્ટેટસ પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.