આ સમારંભમાં વર્ષ દરમિયાન કોલેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 48 જેટલા વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાનના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે વિજય રૂપાણીએ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ન્યુ ઇન્ડિયા' ના સપનાને સાર્થક કરવા યુવાઓને આગળ આવવા અપીલ કરી હતી.
મુખ્યપ્રધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારંભમાં હાજરી આપી - Patan
પાટણઃ પાટણની જૂની અને જાણીતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી ખાતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના સન્માન માટે ગોલ્ડ મેડલ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, રાજ્યપાલ ઓ.પી, કોહલી અને શંકર ચૌધરીએ હાજરી આપી હતી.
![મુખ્યપ્રધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારંભમાં હાજરી આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3560508-thumbnail-3x2-hngu.jpg?imwidth=3840)
ગોલ્ડ મેડલ સેરેમની
આ સમારંભમાં વર્ષ દરમિયાન કોલેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 48 જેટલા વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાનના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે વિજય રૂપાણીએ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ન્યુ ઇન્ડિયા' ના સપનાને સાર્થક કરવા યુવાઓને આગળ આવવા અપીલ કરી હતી.
મુખ્યપ્રધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીની ગોલ્ડ મેડલ સેરેમનીમાં હાજરી આપી
મુખ્યપ્રધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીની ગોલ્ડ મેડલ સેરેમનીમાં હાજરી આપી
RJ_GJ_PTN_14_MAY_02_gold medal
_VDO _STORY_BHAVESH BHOJAK
પાટણ માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે ગોલ્ડ મેડલ સેરીમની માં આજે રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ,રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિત શંકર ચૌધરી કાર્યક્રમ માં હાજરી આપવા પહોંચ્યા હતા જ્યાં 48 જેટલા વિદ્યાર્થીઓ ને તેઓના હસ્તે ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવા માં આવ્યા હતા પાટણ ખાતે આવેલ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ન્યુ ઇન્ડિયા બનાવવા નું સપનું સાર્થક કરવા યુવા ઓ ને આગળ આવવું પડશે તેમ જણાવ્યું હતું
વિઝન -
બાઈટ - 1વિજય ભાઈ રૂપાની