ETV Bharat / state

પાટણ પાલિકાની ભૂગર્ભ શાખાને કોંગ્રેસે માર્યા તાળા

પાટણ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ,વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર તથા ભૂગર્ભ ગટર શાખાની નધણિયાતી કામગીરી સામે વિપક્ષ કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો દ્વારા નગરપાલિકા કેમ્પસમાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તથા ભૂગર્ભ ગટર શાખાને તાળાબંધી કરી હતી. patan Underground branch corruption,bjp corruption, congress protest

Etv Bharatપાટણ પાલિકાની ભૂગર્ભ શાખાને કોંગ્રેસે માર્યા તાળા

author img

By

Published : Sep 3, 2022, 9:50 AM IST

પાટણ - નગરપાલિકામાં 39 સભ્યોની બહુમતી સાથે શાસનધુરા સંભારનાર ભાજપના સત્તાધીશો દ્વારા શહેરીજનોના પ્રાથમિક સુવિધાના કામો નેવે મૂકવામાં આવ્યા છે. (patan Underground branch corruption) મંજૂર થયેલા રસ્તા ના કામો છેલ્લા દોઢ વર્ષથી અટકાયેલા પડ્યા છે. ત્યારે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવક ભરત ભાટિયા દ્વારા ભૂગર્ભ ગટરના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચાર ની પોલ ખોલવામાં આવી હતી. જેને પગલે ભાજપના શાસન કર્તાઓને આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી, (congress protest in patan) તેમજ વાહન શાખામાં ટ્રેક્ટર, ટોલીની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે નગરપાલિકા કેમ્પસ ખાતે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવી હતું. ભ્રષ્ટાચાર થી ખરીદાયેલા ટ્રેક્ટર ટોલીને કાળી મેશના ચાંલ્લા કરી ભાજપના ભ્રષ્ટાચારને વધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ઉપર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું, તો સામાન્ય સભામાં ભૂગર્ભ ગટર શાખાના ભ્રષ્ટ ટેન્ડરની વિપક્ષે પોલ ખોલતા આ ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી. જેની ખુશીમાં વિપક્ષના સભ્યોએ નગરપાલિકા કેમ્પસમા આતિશબાજી કરી હતી.

પાટણ પાલિકાની ભૂગર્ભ શાખાને કોંગ્રેસે માર્યા તાળા

આ પણ વાંચો- Allegation of corruption on VMC : માઈક્રો ટનલિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો આધાર શું છે?

પાટણ નગરપાલિકા કેમ્પસમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આવા અક્રમક વલણને લઈને સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નગરપાલિકાના વહીવટ માટે 44 સભ્યો હોય છે. નગરપાલિકામાં જે કંઈ નવી વસ્તુ આવતી હોય ત્યારે તેને વધાવવાની જગ્યાએ તેનો વિરોધ કરવામાં આવ્યો છે, તે શરમજનક બાબત છે. વિકાસના કામો માટે નગરપાલિકા દ્વારા વાહનો મંગાવવામાં આવે છે, અને ટ્રોલીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસ આક્ષેપ કરે છેહજુ સુધી એક પણ પુરાવો રજૂ કરી શકતી નથી.

આ પણ વાંચો- નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ .

વિપક્ષના સભ્યોના આ આક્રમક દેખાવો અને હંગામાથી નગરપાલિકાના કર્મચારીઓ, સત્તાધીશો અને અરજદારો સ્તબ્ધ બની ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.