ETV Bharat / state

ગૌરવ પથ પરના દબાણો દુર કરવામાં આવ્યા - Gujarati News

પાટણઃ શહેરમાં જાહેર માર્ગ પર લારી ગલ્લા ધરાવતા વેપારીઓ દ્વારા કરવામાં આવતા દબાણને લઈ આજે નગરપાલિકાએ લાલ આંખ કરી હતી. શહેરના સ્ટેશન રોડ પર આવેલા ગૌરવ પથ પર લારી ધારકો તેમજ પાથરણા કરી નાનો મોટો વેપાર કરતા વેપારીઓ દ્વારા દબાણ કરાતા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

ગૌરવ પથ પરના દબાણો કરવામાં આવ્યા દૂર
author img

By

Published : Apr 26, 2019, 9:05 PM IST

જો કે કેટલાક વેપારીઓ દ્વારા પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો સાથે જ નગરપાલિકા ખાતે જઈ પાલિકાના પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા.જો કે નગરપાલિકા દબાણ મામલે કોઈપણ પ્રકારની બાંધ છોડ નહિ કરે તેવો જવાબ આપવામાં આપ્યો હતો.

ગૌરવ પથ પરના દબાણો કરવામાં આવ્યા દૂર

આ સાથે જ નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યોએ પણ પાલિકા પ્રમુખ સામે લેતી દેતીનો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.

RJ_GJ_PTN_26_APRIL_01 _DABAN MUDDE HOBALO  
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - પાટણ શહેર માં જાહેર માર્ગ પર લારી ગલ્લા ધરાવતા વેપારીઓ દ્વારા કરવા માં આવતા દબાણ ને લઈ આજે નગરપાલિકા એ લાલ આંખ કરી હતી શહેર ના સ્ટેસન રોડ પર આવેલ ગૌરવ પથ પર લારી ધારકો તેમજ પાથરણા કરી નાનો મોટો વેપાર કરતા વેપારીઓ દ્વાર દબાણ કરતા નગર પાલિકા દ્વારા દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરી હતી જો કે કેટલાક વેપારીઓ દ્વારા પાલિકા ની આ કામગીરી નો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો સાથે જ નગરપાલિકા ખાતે જઈ પાલિકા ના પ્રમુખ ને રજૂઆત કરવા પહોચ્યા હતા જો કે નગર પાલિકા દબાણ મામલે કોઈ પણ બંધ છોડ નહિ કરે તેવો જવાબ આપ્યો હતો સાથે જ નગર પાલિકા ના વિરોધ પક્ષ ના સભ્યો પણ એ પણ પાલિકા પ્રમુખ સામે લેતી દેતી નો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો 

વિઝન 

બાઈટ - ૧ મહેન્દ્ર ભાઈ પટેલ ,નગર પાલિકા પ્રમુખ ,પાટણ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.