પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અનિલ નાયકના ફેસબુક એકાઉન્ટ પર દારૂનું મહત્વ દર્શવતી કવિતા લખવામાં આવી છે. જેના કારણે યુનિવર્સિટી સંઘર્ષ સમિતિએ કુલપતિ સામે વિરોધ નોંધાવ્યો છે. તેમજ તેમને કુલપતિના હોદ્દા પરથી દૂર કરવા જિલ્લા કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. ત્યારે બીજી તરફ યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ કુલપતિને સમર્થન કરી રહી છે.
પાટણ યુનિવર્સિટીના કુલપતિને દારૂની કવિતા પડી મોંઘી, કવિતા વાયરલ થતાં પાટણમાં વિરોધ - hemchandracharay uni Chancellor disputed the controversy
પાટણ: જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આજકાલ વિવાદોમાં સપડાયા છે. કુલપતિના ફેસબુક એકાઉન્ટ પર દારૂનું મહત્વ દર્શાવતી કવિતા પોસ્ટ વાયરલ થઈ છે. જેનો વિવિધ શિક્ષણ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેમજ કુલપતિને હોદ્દા પરથી બરખાસ્ત કરવાની માગ કરવામાં આવી છે.
પાટણ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અનિલ નાયકના ફેસબુક એકાઉન્ટ પર દારૂનું મહત્વ દર્શવતી કવિતા લખવામાં આવી છે. જેના કારણે યુનિવર્સિટી સંઘર્ષ સમિતિએ કુલપતિ સામે વિરોધ નોંધાવ્યો છે. તેમજ તેમને કુલપતિના હોદ્દા પરથી દૂર કરવા જિલ્લા કલેકટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. ત્યારે બીજી તરફ યુનિવર્સિટી હિત રક્ષક સમિતિ કુલપતિને સમર્થન કરી રહી છે.
Intro:Stori ઍપૃવબાય એસા ઈમેન્ટ ડેસ્ક
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ આજકાલ વિવાદો માં સપડાયા છે કુલપતિ ના ફેસબુક એકાઉન્ટ પર દારૂ નું મહત્વ દર્શાવતી કવિતા લખેલ પોસ્ટ વાયરલ થયા બાદ સમગ્ર મામલો વિવાદ માં આવવા પામ્યો છે
Body: પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના કુલપતિ ડોકટર અનિલ નાયક ના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ જોવા મળી જેમાં દારૂ નું મહત્વ દર્શવતી કવિતા લખવામાં આવી છે જે કુલપતિ પદ ધરાવતા વ્યક્તિત્વ ને તેમજ સમગ્ર શિક્ષણ જગત ને લાંછન લગાવતો કિસ્સો કહી શકાય ત્યારે આજે યુનિવર્સીટી સંઘર્ષ સમિતિ એ કુલપતિ નો ભારે વિરોધ કર્યો અને કુલપતિ ના હોદ્દા પર થી તેઓને દૂર કરવાની કલેકટર સમક્ષ માંગ કરી છે
બાઈટ - 1 હાર્દિક પટેલ,સંઘર્ષ સમિતિ પાટણ
એક તરફ કુલપતિ નો વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ યુનિવર્સીટી હિત રક્ષક સમિતિ કુલપતિ ના બચાવ મા આવી અને ખોટી રીતે કુલપતિ ડૉ. અનિલ નાયક ને બદનામ કરવામાં આવ્યા હોવાની વાત મૂકી રહ્યા છે
બાઈટ -2 ગૌરાંગ પ્રજાપતિ,હિત રક્ષક સમિતિ પાટણ
Conclusion: આ સમગ્ર મામલા માં કુલપતિ ડોકટર અનિલ નાયક કાઈ બોલવા તૈયાર નથી જો કે કુલપતિ તેઓની ચુપકી ક્યારે તોડે છે અને શું ખરેખર કુલપતિ દ્વારા આ અશોભનીય પોસ્ટ મુકવામાં આવી છે કે પછી તેઓને બદનામ કરવા નું