ETV Bharat / state

મહિલાઓએ સપ્તઋષિની પૂજા કરી ઉજવી સામા પાંચમ - religious festivals of india

પાટણમાં વિવિધ મંદિરોમાં મહિલાઓએ ઋષિ પાંચમ નિમિત્તે સામૂહિક પૂજા કરી હતી. સાથે જ તેમણે સપ્તઋષિની પૂજા પછી નદીમાં સ્નાન કરીને વ્રતની ઉજવણી કરી હતી. rishi panchami 2022, patan women celebration.

મહિલાઓએ સપ્તઋષિની પૂજા કરી ઉજવી સામા પાંચમ

author img

By

Published : Sep 1, 2022, 3:42 PM IST

પાટણ હિન્દુ સંસ્કૃતિમાં (hindu culture) ધાર્મિક ઉત્સવો (religious festivals of india) અને વિવિધ વ્રતોનું અનેરૂં મહત્વ છે. તેવામાં આજે ભાદરવા સુદ પાંચમ છે. આજના દિવસને સામા પાંચમ કે ઋષિ પાંચમ તરીકે (rishi panchami 2022) ઓળખવામાં આવે છે. ત્યારે આજે જિલ્લામાં મહિલાઓએ (patan women celebration) વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળો પર સામૂહિક પૂજા કરી હતી. સાથે જ તેમણે નદીમાં સ્નાન કરી વ્રતની ઉજવણી કરી હતી.

પૂજાનું વિશેષ મહત્વ

આ પણ વાંચો ઘર છે કે મંગલમૂર્તિનું મ્યુઝિયમ, 600થી વધારે મૂર્તિનું ક્લેક્શન

પૂજાનું વિશેષ મહત્વ વર્ષ દરમિયાન રજસ્વલા સમયે મહિલાઓ દ્વારા જાણેઅજાણે થતા પાપનું નિવારણ કરવા દર વર્ષે મહિલાઓ ઋષિ પાંચમની (rishi panchami 2022) ઉજવણી કરે છે. આ વ્રતમાં સપ્તઋષિની પૂજાનું (group worship) વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણના વિવિધ મંદિરો અને જળાશયો ધરાવતા પવિત્ર સ્થળો પર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહિલાઓને (patan women celebration) સપ્તઋષિની પૂજા કરાવવામાં આવી હતી. સાથે જ 10 પ્રકારના સ્નાનનું મહત્વ સમજાવી વિધિ કરાવી હતી.

આ પણ વાંચો શ્રાવણી અમાસે મહેસાણાના જષ્મલનાથ મહાદેવ મંદિરે 1008 કમળ પૂજા કરાઈ, જૂઓ વિડીયો

સરસ્વતી નદીમાં મહિલાઓએ કર્યું સ્નાન મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક પૂજાવિધિ (group worship) કરી પોતાનું અને પરિવારજનોનું આરોગ્ય તંદુરસ્ત રહે અને ઘરમાં સુખ શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી. શહેરમાં બગેશ્વર મંદિર, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખંડોબા મહાદેવ, મંદિર સહિત અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ઋષિ પાંચમની (rishi panchami 2022) પૂજાઓ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. આ વ્રતમાં જ્ઞાનનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે ચાલુ વર્ષે સરસ્વતી નદીમાં પાણી આવતા મહિલાઓએ અહીં સ્નાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.