ETV Bharat / state

પાટણ: હેમચંદ્રાચાર્ય યૂનિવર્સીટીમાંં લોકડાઉના કારણે પહેલીવાર ઓનલાઈન વાયવા પરીક્ષા યોજાઈ

કોરોના વાઈરસની મહામારીને લઈને ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીએ સૌ પ્રથમવાર પીએચડીના વિદ્યાર્થીઓ માટે વાયવા પરીક્ષા ઓનલાઈન લેવાની શરૂઆત કરી છે.

etv bharat
પાટણ : એચ.એન.જી યુનિવર્સીટીમાંં, લોકડાઉના કારણે પહેલીવાર ઓનલાઈન વાયવા પરીક્ષા યોજાઈ
author img

By

Published : Apr 28, 2020, 5:38 PM IST

પાટણ: આજે સમગ્ર વિશ્વ કરોનાની મહામારીની લપેટમાં છે.ત્યારે આવા કપરા સમયમાં પણ પાટણની હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ. જે.જે. વોરા દ્વારા સિચર્ચ સ્કોલર (પી.એચ.ડી) વિધાર્થીઓને શિક્ષણની હુફ મળતી રહે તે હેતુથી યુજીસીની ગાઈડ લાઈન તેમજ ગુજરાત શિક્ષણ વિભાગના સુચનોને ધ્યાને રાખીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગ દ્વારા ઓનલાઇન WEB EOC મારફતે ઓનલાઈન વાયવા પરિક્ષા શરૂ કરવામાં આવી છે.

etv bharat
પાટણ : એચ.એન.જી યુનિવર્સીટીમાંં, લોકડાઉના કારણે પહેલીવાર ઓનલાઈન વાયવા પરીક્ષા યોજાઈ

જેમા ગત 2014માં રસાયણ વિભાગમાં પી એચ ડીમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીની પારૂલ ત્રિવેદીની ઓનલાઈન વાયવા પરિક્ષા WEB EOC મારફતે લઈ રિસર્ચ સ્કોલરના વિદ્યાર્થીની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પારુલબેનના મહાનિબંધનું શીર્ષક "SONOLIYTIC AND PHOTOLYTC INTRREATMENT AT SOME INDUSTRIAL TEXTILE EFFLUENT" હતું. તેમજ આ મહાનિબંધના માર્ગદર્શક રસાયણ વિભાગના વડા ડૉ. સંગીતાબેન શર્મા માર્ગદર્શક હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ વાયવામાં ઓનલાઈન પરીક્ષામાં પરીક્ષણ માટે અન્ય યુનિવર્સીટીનાં પ્રોફેસર એક્સટરનલ પરીક્ષક તરીકે જોડાયા તથા 30 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આ વાયવા પરિક્ષા માં ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.