ETV Bharat / state

પાટણની આર્ટ્સ કોલેજમાં અભ્યાસલક્ષી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ - Patan arts college start Android application for student

પાટણઃ આજનો વિદ્યાર્થી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે પાટણની શ્રીમતી પી.કે. કોટવાલા આર્ટ્સ કોલેજ દ્વારા એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપથી વિદ્યાર્થીઓ અભ્યાસલક્ષી માહિત સરળતાથી મેળવી શકશે.

પાટણની આર્ટ્સ કોલેજમાં એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ
પાટણની આર્ટ્સ કોલેજમાં એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ
author img

By

Published : Dec 7, 2019, 10:30 PM IST

વિશ્વ ઝડપથી ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યુ છે, રોજ-બરોજ નવા આયામો આવે છે. હરિફાઇના યુગમાં વિદ્યાર્થીઓ ટકી શકે તે માટે પુસ્તક ના જ્ઞાનને ટેકનોલોજી તરફ આગળ વધારવા એક નવતર પ્રયોગ પાટણની આર્ટ્સ કોલેજે હાથ ધર્યો છે. આર્ટ્સ કોલેજ દ્વારા તૈયાર કરાયેલ એન્ડ્રોઈડ મોબાઈલ એપને સંસ્થાના સેક્રેટરી યામિની બેન દેસાઈની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવી હતી. આ એપથી કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ વિષયોનું મટીરીયલ ઘેર બેઠા મળી રહેશે, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી અને મટીરીયલ પણ વિદ્યાર્થીઓને મળી રહેશે. તદઉપરાંત આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ લક્ષી સરકારની યોજનાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેથી આ એપ આર્ટ્સ કોલેજ પાટણના વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ સાબિત થશે.

પાટણની આર્ટ્સ કોલેજમાં એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓની ભીડ પુસ્તકાલય તરફ ઓછી અને મોબાઈલ તરફ વધી રહી છે, ત્યારે સમગ્ર અભ્યાસક્રમનું મટીરીયલ સોફ્ટ કરીને આ એપ તૈયાર કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ સરળતાથી વિવિધ માહિતીઓ મેળવી શકશે.

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

આજનો વિધાર્થી ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ કરી શકે તે માટે પાટણ ની શ્રીમતી પી.કે. કોટવાલા આર્ટ્સ કોલેજ દ્વારા એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એપથી વિધાર્થીઓ અભાસ્ય લક્ષી માહિત સરળતાથી મેળવી શકશે.

Body:વિશ્વ ઝડપથી ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યુ છે રોજબરોજ નવા આયામો આવે છે.હરિફાઇ ના યુગ મા વિદ્યાર્થીઓ ટકી શકે તે માટે પુસ્તક ના જ્ઞાન ને ટેકનોલોજી તરફ આગળ વધારવા એક નવતર પ્રયોગ પાટણ ની આર્ટ્સ કોલેજે હાથ ધર્યો છે.આર્ટ્સ કોલેજ દ્વારા તૈયાર કરાયેલ એન્ડ્રોઈડ મોબાઈલ એપ ને સંસ્થા ના સેક્રેટરી યામિની બેન દેસાઈ ની ઉપસ્થિતિ મા લોન્ચ કરવામાં આવી.આ એપ થી કોલેજ ના વિધાર્થીઓ ને વિવિધ વિષયો નું મટીરીયલ ઘેર બેઠા મળી રહેશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની માહિતી અને મટીરીયલ પણ વિધાર્થીઓ ને મળી રહેશે.તદઉપરાંત આ એપ્લિકેશન મા વિધાર્થીઓ લક્ષી સરકાર ની યોજનાઓ નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જેથી આ એપ આર્ટ્સ કોલેજ પાટણ ના વિધાર્થીઓ માટે ફાયદારૂપ સાબિત થશે.

બાઈટ 1 ડો.લાલિતભાઈ પટેલ પ્રિન્સિપાલ આર્ટ્સ કોલેજ પાટણ

Conclusion:વર્તમાન સમયમાં વિધાર્થીઓ ની ભીડ પુસ્તકાલય તરફ ઓછી અને મોબાઈલ તરફ વધી રહી છે ત્યારે સમગ્ર અભ્યાસક્રમ નું મટીરીયલ સોફ્ટ કરીને આ એપ તૈયાર કરવામાં આવી છે જેથી વિધાર્થીઓ સરળતાથી વિવિધ માહિતીઓ મેળવી શકશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.