ETV Bharat / state

પાટણ નગરપાલિકાએ ઠેકા પદ્ધતિ રદ કરવાનો કર્યો નિર્ણય - municility decided to cancel the contract system

પાટણ નગરપાલિકાની વિવિધ શાખાઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી કરી રહેલા કર્મચારીઓને નગરપાલિકા પોતાના કર્મચારીઓને પોતાના હસ્તક લેવાનું નક્કી કર્યું હોવાથી આવા આઉટસોર્સિંગના કર્મચારીઓની દિવાળી સુધરતા કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઇ છે

પાટણ
પાટણ
author img

By

Published : Nov 7, 2020, 2:21 PM IST

  • પાટણ નગર પાલિકાએ કર્યો મહત્વનો નિર્ણય
  • નગર પાલિકામાં ઠેકા પદ્ધતિ રદ કરવાનો કર્યો નિર્ણય
  • કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી
  • નગર પાલિકાએ કરાર આધારિત કર્મચારીઓને આપી દિવાળી ભેટ

પાટણ : નગરપાલિકાની વિવિધ શાખાઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી કરી રહેલા કર્મચારીઓને નગરપાલિકા પોતાના કર્મચારીઓને પોતાના હસ્તક લેવાનું નક્કી કર્યું હોવાથી આવા આઉટસોર્સિંગના કર્મચારીઓની દિવાળી સુધરતા કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઇ છે.

પાટણ નગરપાલિકાએ ઠેકા પદ્ધતિ રદ કરવાનો કર્યો નિર્ણય

ઠેકા પદ્ધતિથી રદ થતા કર્મચારીઓનું શોષણ અટકશે

પાટણ નગરપાલિકામાં દિનપ્રતિદિન ઘટી રહેલા કર્મચારીઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવા સરકારે પ્રતિબંધ મુકેલો હોવાથી કોઈ નવી ભરતી થતી ન હોવાથી નગરપાલિકાની વિવિધ શાખાઓની કામગીરી ઠપ્પ થઈ જાય તેમ છે. આથી નગરપાલિકાએ અગાઉ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વિવિધ શાખાઓમાં કર્મચારીઓને કરાર આધારીત રાખવામાં આવ્યા હતા. નગરપાલિકાની બાંધકામ પેરા વાહન શાખા વોટર વર્કસ શાખા સહિત કોમ્પ્યુટર ઓપરેટરો અને હેલ્પરની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા એક આ પદ્ધતિથી કામે રાખવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા કર્મચારીઓનું શોષણ થતું હોવાની ફરિયાદો નગરપાલિકા સુધી પહોંચતાં નગરપાલિકાએ આ ઠેકા પદ્ધતિ રદ કરવા નગર પાલિકાએ તાજેતરની સામાન્ય સભામાં ઠેકા પદ્ધતિ રદ કરવાનો નિર્ણય લઈને આવા કર્મચારીઓને સ્વંભંડોળમાથી વેતન ચૂકવવાનો નિર્ણય કરતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.