ETV Bharat / state

Mother attempted suicide : માતાએ પુત્ર સાથે પાટણના ખાન સરોવરમાં છલાંગ લગાવી, માસૂમ પુત્રનું મોત - પાટણ સિવિલ હોસ્પિટલ

પાટણના ખાન સરોવરમાં (mother jumps with her son in patans khan lake )એક માતાએ પોતાના અઢી વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ ( Mother attempted suicide) લગાવી દીધી હતી. આ ઘટનામાં પુત્રનું મોત નીપજ્યું છે.

Mother attempted suicide :  માતાએ પુત્ર સાથે પાટણના ખાન સરોવરમાં છલાંગ લગાવી, માસૂમ પુત્રનું મોત

author img

By

Published : Mar 15, 2022, 5:17 PM IST

પાટણઃ શહેરના ખાન સરોવરમાં આજે એક મહિલાએ પોતાના અઢી વર્ષના બાળક સાથે મોતની છલાંગ ( Mother attempted suicide)લગાવી હતી. જોકે આજુબાજુના લોકોએ દોડી આવી માતાપુત્રને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડયાં હતાં જ્યાં અઢી વર્ષના બાળકનું મોત નીપજયું હતું. બાળકના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી.

મહિલાએ કયા કારણસર મોતની છલાંગ લગાવી તે જાણી શકાયું નથી

આમ બની ઘટના - પાટણ શહેરના અંબાજીની નેળીયામાં આવેલી યસ ટાઉનશિપ સોસાયટીના મકાન નંબર 192 રહેતા ચેતનાબેન નાયી મંગળવારે સવારે ઘરેથી કોઈ અગમ્ય કારણોસર પોતાના અઢી વર્ષના બાળક શિવને લઈને નીકળી શહેરના ખાન સરોવરમાં (mother jumps with her son in patans khan lake )આવી પહોંચ્યા હતાં અને પોતાના બાળક સાથે સરોવરમાં મોતની ( Mother attempted suicide)છલાંગ લગાવી હતી.

આ પણ વાંચોઃ રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત

લોકો દોડી આવ્યાં - બાળક અને માતાને પાણીમાં તરફડિયા ( Mother attempted suicide)મારતા જોઈને આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને સરોવરના પાણીમાંથી માતાપુત્રને બહાર (mother jumps with her son in patans khan lake )કાઢી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં (Patan Civil Hospital )ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બાળકના મોતથી પરિવારજનોમાં શોકની કાલિમા - ઘટનાની જાણ થતાં પરિવારના લોકો પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં અને પોતાના દીકરાનું મોત થયાનું જાણી પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદનથી શોકની કાલિમા છવાઇ હતી. પોલીસે સિવિલ હોસ્પિટલ (Patan Civil Hospital )ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મહિલાએ કયા કારણોસર આત્મહત્યાની ( Mother attempted suicide) કોશિશ કરી તે હજી સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ પારડીમાં પુત્રએ માતા સાથે આડાસંબંધના વહેમમાં એક શખ્સને પેટમાં ભોંક્યુ ચપ્પુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.