ETV Bharat / state

ગુજરાતમાં આ વિસ્તારને ભોગવવો પડશે વિજકાપ, લોડ શેડિંગ થવાની શક્યતા

ઉત્તર ગુજરાત વિસ્તારમાં બપોર બાદ જ્યોતીગ્રામ ફીડરમાં લોડ શેડીંગની શક્યતાઓ અંગે UGVCL દ્વારા સોશિયલ મીડિયામાં મેસજ વાયરલ કરતા સામાન્ય નાગરીકોમાં ચીંતાનો વિષય બન્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ગ્રામ વિસ્તારના ઇજનેર મહેન્દ્ર અહારી આ કાર્યવાહીને ત્રાંતીક બાબત હોવાને રૂટીન ગણાવી હતી.

Load shedding in Aravalli
Load shedding in Aravalli
author img

By

Published : Oct 6, 2021, 6:19 PM IST

  • ઉત્તર ગુજરાતમાં જ્યોતીગ્રામ ફીડરમાં લોડ શેડીંગની શક્યતાઓ
  • દર રોજ બપોર બાદ લોડ શેડિંગ થવાની શક્યતાઓ છે
  • ગ્રાહકોને ધીરજ અને સંયમ જાળવી રાખી સહકાર આપવા વિનંતી કરી

અરવલ્લી: જ્યોતિગ્રામ ફીડર એટલે ગ્રામ્ય વિસ્તારમાં વિજ પુરવઠો પુરા પાડતા ફીડરોમાં દરરોજ બપોર બાદ લોડ શેડિંગ થવાની શક્યતાઓ છે, તેવો મેસેજ UGVCL ના નાયબ ઇજનેરના નામથી વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ચીંતાનો વિષય બન્યો હતો. મેસેજમાં ગ્રાહકોને ધીરજ અને સંયમ જાળવી રાખી હરહંમેશની જેમ સહકાર આપી મદદરૂપ થવાની વિનંતી પણ કરવામાં આવી હતી.

જાણો ઉત્તર ગુજરાતમાં જ્યોતીગ્રામ ફીડરમાં લોડ શેડીંગની શક્યતાઓ અંગે શું છે હકીકત

આ પણ વાંચો: અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો

વિજ પુરવાઠામાં સંતુલન જાળવવા માટે અમુક ગામમો બપોરના સમય દરમિયાન લોડ શેડીંગ કરવુ પડે તેમ છે: નાયબ ઇજનેર

આ અંગે અરવલ્લીના મોડાસા યુ.જી.વી.સી.એલ ના ગ્રામ વિસ્તારના નાયબ ઇજનેર મહેન્દ્ર અહારી સાથે Etv Bharat એ ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું. એક સાથે વિજ પુરવઠો ખોરવાઇ ન જાય તેથી વિજ પુરવાઠામાં સંતુલન જાળવવા માટે અમુક ગામોમાં બપોરના સમય દરમિયાન લોડ શેડીંગ કરવુ પડે તેની જાણ ગ્રાહકોને અગાઉથી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી હતી કે, વરસાદ ઓછો હોવાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવેએ લોકડાઉનથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ માલવાહક રેક લોડ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.