ETV Bharat / state

યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી સીટ માટે ભરતી પ્રક્રિયા શરૂ - Hemchandra charya uni.

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમા ખાલી પડેલી આચાર્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, સહિતની જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે શરૂ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા યુનિવર્સીટીમા બે દિવસ સુધી ચાલશે.

hemchandaracharya
author img

By

Published : Jul 13, 2019, 5:47 PM IST

પાટણ યુનિવર્સીટી સંલગ્ન પાંચ જિલ્લાની 248 કોલેજોમાં આચાર્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સટ્રકટર સહીતની ખાલી પડેલી 2329 જગ્યાઓ જેમા 172 આચાર્ય, 1957 આસિસ્ટન્ટ પ્રોફેસરો, 103 લાઈબ્રેરીયન અને 88 ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સટ્રકટરનો સમાવેશ થાય છે.આ જગ્યાઓની ભરતી કરવા માટે મૌખિક ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યાં હતાં. જેમા પ્રથમ દિવસે યુનિવર્સીટી સંલગ્ન 119 કોલેજોની 992 જગ્યાઓ માટે 96 આચાર્ય અને 804 આસિસ્ટન્ટ પ્રોફેસરો માટે મોટી સંખ્યામા ઉમેદવારો હાજર રહ્યા હતા.

યુનિવર્સીટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખાલી સીટ માટે ઇન્ટરવ્યૂ યોજાયા

જ્યારે બીજા દિવસે 129 કોલેજોમા 1328 જગ્યાઓ પૈકી B.ed, M.ed., MSW, LOW તેમજ મેડીકલ ફેકલ્ટી માટે ઇન્ટરવ્યૂ યોજાશે. પાટણ યુનિવર્સીટી દ્વારા ઇન્ટરવ્યૂના તજજ્ઞો અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા પણ કરવામા આવી છે.

Intro:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન સેલ ફાઇનાન્સ કોલેજો મા ખાલી પડેલી આચાર્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, સહીત ની જગ્યાઓ પર ઉમેદવારો ની ભરતી પ્રક્રિયા યુનિ.ના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે શરૂ કરવામાં આવી છે.આ ભરતી પ્રક્રિયા યુનિવર્સીટી મા બેદિવસ ચાલશેBody:પાટણ યુનિવર્સીટી સંલગ્ન પાંચ જીલ્લા ની 248 કોલેજો મા આચાર્ય,આસિસ્ટન્ટ પ્રોફેસર,ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સટ્રકટર સહીત ની ખાલી પડેલી 2329 જગ્યાઓ જેમા 172 આચાર્ય,1957 આસિસ્ટન્ટ પ્રોફેસરો,103 લાઈબ્રેરીયન અને 88 ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સટ્રકટર નો સમાવેશ થાય છે.આ જગ્યાઓની ભરતી કરવા માટે મૌખિક ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યાં હતાં.જેમા પ્રથમ દિવસે યુનિવર્સીટી સંલગ્ન 119 કોલેજોની 992 જગ્યાઓ માટે 96 આચાર્ય અને 804 આસિસ્ટન્ટ પ્રોફેસરો માટે મોટી સંખ્યા મા ઉમેદવારો હાજર રહ્યા હતાં.Conclusion:જ્યારે બીજા દિવસે 129 કોલેજોમા 1328 જગ્યાઓ પૈકી બી.એડ. એમ.એડ. એમ એસ.ડબ્લ્યુ. લો, તેમજ મેડીકલ ફેકલ્ટી માટે ઇન્ટરવ્યૂ યોજાશે. પાટણ યુનિવર્સીટી દ્રારા ઇન્ટરવ્યૂ ના તજજ્ઞો અને પૂરતા સ્ટાફ ની વ્યવસ્થા કરવામા આવી છે

બાઈટ 1 ડો.લલિત પટેલ આસિસ્ટંટ કોં ઓર્ડીનેટર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.