ETV Bharat / state

પાટણના બુટવાડા ગામે પત્નીની હત્યા મામલે પતિની અટકાયત કરાઇ - બુટવાડા ગામે પત્નીની હત્યા મામલે પતિની અટકાયત

હારીજ તાલુકાના બુટવાડા ગામે પરિણીત મહિલાના મૃત્યુ કેસમાં પરિણીતાના પરિવારજનોએ જમાઇ સામે હત્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા આ કેસમાં વળાંક આવ્યો છે. જેમાં હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી હતી.

harij
હારીજ
author img

By

Published : Jan 22, 2020, 9:41 PM IST

પાટણના હારીજ તાલુકાના બુટવાડા ગામે ગત તારીખ 19 જાન્યુઆરીના રોજ પરિણીત મહિલા બાથરૂમમાં પડી જવાથી ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ આ મોત પાછળ મહિલાના પિયર પક્ષના લોકોને શંકા જતા તેઓએ મહિલાના પતિ વાઘાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

હારીજ તાલુકાના બુટવાડા ગામે પત્નીની હત્યા મામલે પતિની અટકાયત કરાઇ

જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેનો પતિ તેને પિયર આવવા દેતો ન હતો. તેમજ ખોટી શંકાઓ રાખી વારંવાર મારઝૂડ કરતો હતો. ગત તારીખ 19 ના રોજ પણ પરિણીતાને અસહ્ય માર મારી હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે આઈપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી પતિની ધરપકડ કરી હતી. ત્યારે પરિણીતાના પરિવારજનોએ જમાઇ સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

હારીજ તાલુકાના બૉરતવાડા ગામે પરિણીત મહિલાના અપમૃત્યુ કેસમાં પરિણીતાના પરિવારજનોએ જમાઇ સામે હત્યાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા આ કેસમાં વળાંક આવ્યો છે અને હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે
Body:હારીજ તાલુકાના બુટવાડા ગામે ગત તારીખ 19 જાન્યુઆરી ના રોજ પરણિત મહિલા બાથરૂમમાં બાથરૂમમાં પડી જવાથી ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું પણ આ મોત પાછળ મહિલાના પિયર પક્ષના લોકોને શંકા જતા તેઓએ મહિલાના પતિ વાઘાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે પતિ તેને પિયર આવવા દેતો ન હતો તેમજ ખોટી શંકાઓ રાખી વારંવાર મારઝૂડ કરતો હતો તેમજ ગત તારીખ 19 ના રોજ પણ પરણિતાને અસહ્ય માર મારી હત્યા કરી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે આઈપીસી કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી પતી ની ધરપકડ કરી છે

Conclusion:પરિણીતા ના પરિવારજનોએ જમાઇ સામે પુત્રી ની હત્યાનો ગુનો નોંધાવતા ચકચાર મચી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.