ETV Bharat / state

પાટણમાં CM ભૂપેન્દ્ર પટેલે કૉંગી નેતાઓ સાથે હળવા મુડમાં કરી વાતચીત - Patan Assembly Constituency

પાટણમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મંગળવારે રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Patan) કરવા પહોંચ્યા હતા. તેઓ અહીં જેવા હેલિપેડ ખાતે પહોંચ્યા ત્યારે તેમને મળવા માટે કૉંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કૉંગ્રેસના નેતા કિરીટ પટેલ (Congress Kirit Patel meets CM Bhupendra Patel) સહિત કાર્યકર્તાઓએ મુખ્યપ્રધાન સાથે વાતચીત કર્યા પછી ફોટો પડાવ્યો હતો.

પાટણમાં CM પટેલને મળવા કૉંગી નેતાઓએ કરી પડાપડી

author img

By

Published : Nov 30, 2022, 9:43 AM IST

Updated : Nov 30, 2022, 4:26 PM IST

પાટણ કહેવાય છે કે, રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું. આવું જ કંઈક જોવા મળ્યું હતું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Patan) પહેલા. અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રોડ શૉ કરવા માટે હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ (Congress Kirit Patel meets CM Bhupendra Patel) સહિત અન્ય કાર્યકર્તાઓ મુખ્યપ્રધાનને મળવા એકઠા થઈ ગયા હતા. આ સાથે જ ચૂંટણી પહેલા (Gujarat Election 2022) બંને પક્ષના દિગ્ગજ નેતાઓ વચ્ચે ટૂંકી મુલાકાત થઈ હતી.

કૉંગી નેતાઓએ કરાવ્યું ફોટોસેશન

કૉંગી નેતાઓએ કરાવ્યું ફોટોસેશન મુખ્યપ્રધાન જેવા હેલિપેડથી નીચે ઉતર્યા ને કૉંગ્રેસના નેતાઓ તેમની સાથે ફોટો ખેંચાવવા પડાપડી કરી હતી. આ સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Road Show in Patan) પણ રાજકીય વિસંગતતાને ભૂલીને કૉંગી નેતાઓ સાથે હળવા મૂડમાં વાતચીત કરી હતી.

ભાજપના ઉમેદવારને સમર્થન આપવા પહોંચ્યા CM મહત્વનું છે કે, પાટણ બેઠક (Patan Assembly Constituency) પરથી ભાજપે ડો. રાજુલ દેસાઈને (Rajul Desai BJP Candidate for Patan) ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યાં છે. તેવામાં મુખ્યપ્રધાન તેમના સમર્થનમાં રોડ શૉ (CM Bhupendra Patel Road Show in Patan) કરવા અહીં આવ્યા હતા. આ માટે તેમના હેલિકોપ્ટરનું લેન્ડિંગ યુનિવર્સિટી ખાતે બનાવેલા હેલિપેડમાં થયું હતું. અહીં પાટણ કૉંગ્રેસના ઉમેદવારો કૉંગ્રેસ પ્રમુખને આવકારવા આવ્યા હતા. જોકે તેમનું હેલિકોપ્ટર મોડું પહોંચતા તેમણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત (Congress Kirit Patel meets CM Bhupendra Patel) કરી હતી. અહીં મુખ્યપ્રધાન તેમ જ કૉંગી નેતાઓએ મળીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાતન જોઈને ભાજપ કૉંગ્રેસના કાર્યકર્તાઓ આશ્ચર્યચકિત થયા હતા.

Last Updated : Nov 30, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.