ETV Bharat / state

સમી અને શંખેસ્વર તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની ખેડુતોએ કરી માગ - farmers news of patan

પાટણ: જીલ્લાના સમી અને શંખેસ્વર તાલુકાઓમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકશાન થતા ખેડૂતો બેહાલ બન્યાં છે. આ બન્ને વિસ્તારોને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ખેડૂતોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

સમી અને શંખેસ્વર તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની ખેડુતોએ કરી માગ
author img

By

Published : Nov 15, 2019, 11:16 PM IST

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુમા ભારેથી અતિ ભારે વરસાદ થવાથી લોકોના જાનમાલને ભારે નુકશાન થયુ છે. કમોસમી વરસાદને કારણે પણ ખેડુતોને મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. પાટણ જીલ્લાના સમી અને શંખેસ્વર તાલુકામાં અતિભારે અને કમોસમી વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફ્ળ ગયો છે. ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડુતોએ સમી શંખેસ્વર તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માગ સાથે જીલ્લા કલેક્ટરેને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

સમી અને શંખેસ્વર તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની ખેડુતોએ કરી માગ

રાજય સરકારે ઘણા તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કર્યા છે. સમી અને શંખેસ્વર તાલુકાની નજીકના પાટડી તાલુકાને પણ અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ તાલુકામા સમી, શંખેસ્વર તાલુકા જેટલો જ અતિભારે વરસાદ થયો છે. છતા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં નથી. માટે આ બન્ને તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી પાક વિમાની રકમ સત્વરે ચુકવવામાં આવે તેવી માગ કરી હતી. પાટણના સમી શંખેસ્વર તાલુકાના ખેડુતોની માગણી સંતોષવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ઉગ્ર આંદોલન કરી ભુખ હડતાલ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Intro:Stori ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક

પાટણ જીલ્લા ના સમી અને શંખેસ્વર તાલુકાઓ મા ચોમાસા બાદ કમોસમી વરસાદ ને કારણે મોટા પ્રમાણ મા ખેતી પાકો ને નુકશાન થતા ખેડૂતો બે હાલ બન્યાં છે ત્યારે આ બન્ને વિસ્તારો ને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આ વિસ્તાર ના ખેડૂતોએ જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજુઆત કરિ છે.Body:ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત મા ચોમાસાની ઋતુ મા ભારેથી અતિ ભારે વરસાદ થવાથી લોકો ના જાનમાલ ને ભારે નુકશાન થવા પામ્યું છે. ચોમાસા બાદ વાતાવરણ મા પલટો આવતાં કમોસમી વરસાદ ને કારણે પણ ખેડુતો ને મોટા પ્રમાણ મા નુકશાન થયુ છે .પાટણ જીલ્લા ના સમી અને શંખેસ્વર તાલુકાઓ મા અતિભારે અને કમોસમી વરસાદ ને કારણે ખરીફ પાક નિષફ્ળ ગયો છે. જેથી ખેડુતો બેહાલ બન્યાં છે ત્યારે આ બન્ને તાલુકા ના ખેડુતો એ સમી શંખેસ્વર તાલુકાઓ ને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેક્ટરે ને ઉદ્દેશી ચિટનિશ ટુ કલેક્ટર ને આવેદન પત્ર આપી રજુઆત કરિ હતી કે રાજય સરકારે ગણા તાલુકાઓ ને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કર્યા છે.સમી અને શંખેસ્વર તાલુકા ને અડ઼િ ને આવેલ પાટડી તાલુકા નો પણ અતિવૃષ્ટિ ગ્રસ્ત તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જોકે આ તાલુકા મા સમી શંખેસ્વર તાલુકા જેટલો જ અતિભારે વરસાદ થયો છે છતા આ તાલુકાઓ ને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં નથી. માટે આ બન્ને તાલુકાઓ ને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરિ પાક વિમાની રકમ સત્વરે ચુકવવામાં આવે તેવી માંગ કરિ હતી.Conclusion:પાટણ ના સમી શંખેસ્વર તાલુકા ના ખેડુતો ની માંગણી સંતોષવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ઉગ્ર આંદોલન કરિ ભુખ હડતાલ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

બાઈટ 1 મુકેશભાઈ સિંધવ ખેડૂત

બાઈટ 2 કંકુબેન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.