ETV Bharat / state

મહેમદાવાદમાં ફાટક ખોલવા ખેડૂતોની માગ, ટ્રેન રોકી દર્શાવ્યો વિરોધ - મહેમદાવાદના રાધનપુર

રાધનપુરઃ મહેમદાવાદના રાધનપુર તાલુકાના કોલ્હાપુર માર્ગ પર આવેલી રેલવે ફાટક બંધ કરાતાં ખેડૂતોએ રેલવે ટ્રેક પર સુઈ જઈ ટ્રેન રોકી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મહેમદાવાદમાં ખેડૂતોએ ફાટક ખોલવા મામલે રેલ રોકી વિરોધ દર્શાવ્યો
મહેમદાવાદમાં ખેડૂતોએ ફાટક ખોલવા મામલે રેલ રોકી વિરોધ દર્શાવ્યો
author img

By

Published : Jan 3, 2020, 9:25 AM IST

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ અને કોલ્હાપુર ગામ વચ્ચે જૂના રસ્તા પર આવેલી રેલવે ફાટક રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. મહેમદાવાદ ગામના 200થી વધુ ખેડૂતોની જમીન ફાટકની સામેની બાજુએ આવેલી છે, જેથી ખેડૂતોને પોતાના ખેતરોમાં અવર-જવર કરવામાં અને ખેતીના જરૂરી સાધનો લાવવા લઇ જવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી.

મહેમદાવાદમાં ફાટક ખોલવા ખેડૂતોની માગ, ટ્રેન રોકી દર્શાવ્યો વિરો

આ મામલે ખેડૂતોએ અનેકવાર રેલવે વિભાગ અને જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરી ફાટક ખોલવાની માગ કરી હતી. તેમ છતા તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં ફાટક મામલે કોઈ હકારાત્મક નિર્ણય ન કરાતા 2 જાન્યુઆરીના રોજ 200થી પણ વધુ ખેડૂતો રેલવેના પાટા પર સુઈ જઈ રેલ રોકો આંદોલન કર્યું હતું. આ ટ્રેક પરથી પસાર થતી માલગાડીને રોકી રેલવે તંત્ર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ઘટનાને પગલે અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. જ્યાં ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

રાધનપુર તાલુકાના મહેમદાવાદ કોલ્હાપુર માર્ગ પર આવેલી રેલ્વે ફાટક બંધ કરવામાં આવતા ખેડુતો એ રેલ્વે ટ્રેક પર સુઈ જઈ રેલ્વે રોકી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ને આ ફાટક ખોલવાની માંગ કરિ હતી.આ ઘટનાને પગલે રેલ્વે ના અધિકારીઓ અને પોલિસ દોડી આવ્યાં હતાં.Body:પાટણ જીલ્લા ના રાધનપુર તાલુકા ના મહેમદાવાદ અને કોલ્હાપુર ગામ જુના રસ્તા પર આવેલી રેલ્વે ફાટક રેલ્વે તંત્ર દ્રારા બંધ કરિ દેવામાં આવી છે. મહેમદાવાદ ગામ ના 200 થી વધું ખેડુતોની જમીન ફાટક ની સામેની બાજુ એ આવેલી છે જેથી ખેડુતો ને પોતાના ખેતરો મા અવર જ્વર કરવામાં અને ખેતી ના જરૂરી સાધનો લાવવા લઇ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે આ મામલે ખેડુતો એ અનેકવાર રેલ્વે વિભાગ અને જીલ્લા કલેક્ટર ને રજૂઆતો કરિ આ ફાટક ખોલવાની માંગ કરિ હતી તેમ છતા તંત્ર દ્રારા ખેડુતો ના હિત મા ફાટક મામલે કોઈ હકારાત્મક નિર્ણય ન કરાતા 2 જાન્યુઆરી ના રોજ બસો થિ વધું ખેડુતો રેલ્વે ના પાટા પર સુઈ જઈ રેલ રોકો આંદોલન કર્યું હતુ. આ ટ્રેક પરથી પસાર થતી માલગાડી ને રોકી રેલ્વે તંત્ર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.Conclusion:આ ઘટના ને પગલે રેલવેના અધિકારીઓ અને પોલિસ દોડી આવ્યા હતા ને ખેડુતો ને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
રેલ્વે ફાટક બંધ કરાતા મહિલાઓ ને ત્રણ કિલોમીટર જેટલું ફરી ને ખેતરો મા જવું પડે છે.

બાઈટ 1 કમૂબેન ઠાકોર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.