ETV Bharat / state

પાટણના કોલ્હાપુર રોડ પરનુ રેલ્વે ફાટક ખુલ્લુ રખવા ખેડુતોએ આપ્યુ આવેદનપત્ર

author img

By

Published : Jul 23, 2019, 7:37 PM IST

પાટણઃ રાધનપુર તાલુકાના મહેમદાવાદ કોલ્હાપુર રોડ પરનુ રેલ્વે ફાટક બંધ કરાતા ખેડુતોએ રાધનપુર પ્રાંત કચેરીમાં જઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડુતોના હિતમા આ રેલ્વે ફાટક ખુલ્લુ કરવાની માંગ કરી છે.

પાટણના કોલ્હાપુર રોડ પરનુ રેલ્વે ફાટક ખુલ્લુ રખવા ખેડુતોએ આપ્યુ આવેદનપત્ર

રાધનપુર તાલુકાના મહેમદાવાદ- કોલ્હાપુર ગામ પરથી પાલનપુર ગાંધીધામ સુધીની રેલ્વે લાઈન પસાર થાય છે. હાલમા આ રેલ્વે લાઇન પર નવી ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી રેલ્વે વિભાગ દ્રારા આ લાઈન બંધ કરી દેવામાં આવી છે. ફાટક બંધ કરવામાં આવતા ફાટકની આસપાસ આવેલા ખેતરોમાં અવર જ્વર કરવા માટે ખેડુતોને ભારે હાલકિઓ વેઠવી પડે છે. ત્યારે ગામના આગેવનોએ,તેમજ ખેડુતોએ રાધનપુર પ્રાંત કચેરી ખાતે એકત્ર થઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી જણાવ્યું હતુ કે, આ રેલ્વે લાઇન સિંગલ હતી ત્યારે પણ ખેડુતો આ ફાટક પરથી પોતાના પશુઓ,ટ્રેક્ટર લઇને ખેતરોમા અવરજવર કરતા હતા. પણ હાલમાં આ ફાટક બંધ કરી દેતા ખેડુતોને ભારે હાલાકિઓ વેઠવી પડે છે.

ફાટક બંધ થવાને કારણે ખેડુતોને પોતાના ખેતરોમા અન્ય જગ્યાએથી જવાની ફરજ પડે છે. જે માર્ગેથી ખેડુતો પસાર થાય છે તે માર્ગ ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે બંધ થાય છે. ફાટક ખુલ્લુ કરવામાં નહીં આવેતો આગામી સમયમાં ખેડુતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Intro:રાધનપુર તાલુકા ના મહેમદાવાદ કોલ્હાપુર રોડ પર ની રેલ્વે ફાટક બંધ કરાતા આજે ખેડુતો એ રાધનપુર પ્રાંત કચેરી મા જઇ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી ખેડુતો ના હિત મા આ રેલ્વે ફાટક ખુલ્લી કરવાની માંગ કરિ છેBody:રાધનપુર તાલુકાના મહેમદાવાદ- કોલ્હાપુર ગામ પરથી પાલનપુર ગાંધીધામ સુધી ની રેલ્વે પસાર થાય છે હાલ મા આ રેલ્વે લાઇન પર નવી ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે રેલ્વે વિભાગ દ્રારા મહેમદાવાદ કોલ્હાપુર ગામ ની ફાટક બંધ કરિ દેતા આ ફાટક ની આસપાસ આવેલ ખેતરો મા અવર જ્વર કરવા માટે ખેડુતો ને ભારે હાલકિઓ વેઠવી પડે છે. ત્યારે આજે ગામ ના આગેવનો ખેડુતો એ રાધનપુર પ્રાંત કચેરી ખાતે એકત્ર થઈ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી જણાવ્યું હતુ કે આ રેલ્વે લાઇન સિંગલ હતી ત્યારે પણ ખેડુતો આ ફાટક પરથી પોતાના પશુઓ,ટ્રેક્ટર લઇ ને ખેતરો મા અવરજવર કરતા હતા. પણ હાલમાં આ ફાટક બંધ કરિ દેતા ખેડુતો ને ભારે હાલાકિઓ વેઠવી પડે છે માટે ખેડુતો ના હીત મા આ રેલ્વે ફાટક ખુલ્લી કરવામા આવે તેવી માંગ કરિ હતી.Conclusion: ફાટક બંધ થવાને કારણે ખેડુતો ને પોતાના ખેતરો મા અન્ય જગ્યાએથી જવાની ફરજ પડે છે જે માર્ગેથી ખેડુતો પસાર થાય છે તે માર્ગ ચોમાસામાં પણી ભરાઈ જવાને કારને બંધ થાય છે. મહેમદાવાદ કોલ્હાપુર ગામ પર આવેલ ફાટક નંબર 94 ખુલ્લી કરવામાં નહીં આવેતો આગામી સમયમાં ખેડુતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.