ETV Bharat / state

Smartphone Assistance Scheme : પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપતી યોજનાની (Smartphone Assistance Scheme) જાહેરાત કરવામાં આવી છે. જે સંદર્ભે પાટણ જિલ્લાને 340 મોબાઇલ ફોનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેને લઇ જિલ્લાના ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ઉપર ફોન ખરીદવા માટે ભારે ઉત્સાહ પૂર્વક (Enthusiasm Among Farmers to Buy Phones in Patan) અરજી કરી રહ્યા છે.

author img

By

Published : Feb 8, 2022, 11:10 AM IST

Smartphone Assistance Scheme : પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ
Smartphone Assistance Scheme : પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ

પાટણ : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાની (Smartphone Assistance Scheme) જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પાટણના ખેડૂતોમાં ભારે ઉત્સાહ (Enthusiasm Among Farmers to Buy Phones in Patan) જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતો સ્માર્ટ મોબાઈલ ફોનથી વિવિધ ખેડૂતલક્ષી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે તે માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

ફોનની ખરીદી પર 6 હજારની સહાય

પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ

મોબાઇલ ફોનની ખરીદી ઉપર 6 હજારની સહાય આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. આ યોજનાને પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા વ્યાપક પણે પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં 340 મોબાઇલ ફોનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેની સાથે અત્યાર સુધીમાં ખેડૂત આઈ પોર્ટલ ઉપર 994 JIO મળેલી છે. જેમાંથી 766 JIO એલિજિબલ થઈ છે. તેમજ 340 ખેડૂતોની અરજીઓને (Application to buy a Smartphone) મંજૂરી આપવાની કામગીરી હાલ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા

ખેડૂત સાધનો ખરીદવા માટે ઓનલાઈન અરજી

પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના થકી ખેડૂતો પોતાના ખેડૂત આઈ પોર્ટલ (Farmer Eye Portal) ઉપર વિવિધ સાધનો ખરીદવા ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ હવામાન વિભાગની આગાહીની જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત રોગ-જીવાત અંગેનું માર્ગદર્શન પણ મેળવી શકશે. તેમજ ઈ ફોર્મ આવતી ખેતીવાડી વિભાગની સહાય યોજનાઓની જાણકારી ઝડપથી મેળવી શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદ અંધજન મંડળ દ્વારા નવી પહેલ, દાન ઉત્સવ અંતર્ગત દિવ્યાંગ વિદ્યર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.