ETV Bharat / state

પાટણમાં નવા આઠ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા - પાટણ કોરોના કેસ

પાટણ શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ દિવસે દિવસે વધુ ફેલાઈ રહ્યું છે.શુક્રવારે સાત પુરુષો અને એક મહિલા મળી કુલ આઠ પોઝિટિવ કેસ નોંધાતા પાટણ શહેરનો આંકડો 63 અને જિલ્લાનો કુલ આંકડો 138 પર પહોંચ્યો છે.

પાટણ
પાટણ
author img

By

Published : Jun 19, 2020, 9:06 PM IST

પાટણ :શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ દિવસે દિવસે વધુ ફેલાઈ રહ્યું છે.જેને પગલે શહેરના નવા નવા વિસ્તારો કોરોના ગ્રસ્ત બની રહ્યા છે.

શુક્રવારે સાત પુરુષો અને એક મહિલા મળી કુલ આઠ પોઝિટિવ કેસ નોંધાતા પાટણ શહેરનો આંકડો 63 અને જિલ્લાનો કુલ આંકડો 138 પર પહોંચ્યો છે.

પાટણમાં એક સાથે આઠ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો વિસ્ફોટ થયો હોય તેમ એકી સાથે આઠ કેસ નોંધાયા છે, જેમાં શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા ગિરધારી પાડામાં રહેતા ઘીવાલા કિશોરભાઈ, ગોકુલધામ સોસાયટીમાં રહેતી દેસાઈ લક્ષ્મીબેન, સુભાષચોક વણકરવાસમાં રહેતા તુરી કાંતિભાઈ, લાખુખાડમાં રહેતા પ્રજાપતિ ગણપતભાઈ ગોળશેરીના ગોદડના પાડામાં રહેતા મોદી શૈલેષભાઈ,સાલવીવાડામાં રહેતા મોદી મુકેશભાઈ તેમજ રાધે ગેલેક્સી સોસાયટીમાં રહેતા પટેલ તન્મય અને દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા પ્રજાપતિ મહેશ ભાઈને કોરોનાના લક્ષણો જણાતા તેઓના ટેસ્ટ સૅમ્પલો લેવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આજે કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

પાટણ શહેરમાં એક જ દિવસમાં આઠ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્યની ટીમો દોડતી થઇ હતી. અને જે તે વિસ્તારોમાં જઇ સેનેટાઈઝ કરી દર્દીઓના સંપર્કમાં આવેલાઓની વિગતો મેળવી તેમને ક્વોરેન્ટાઈન અને વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.