ETV Bharat / state

Died By Suicide in Patan : પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડે વખ ઘોળ્યું - પાટણ પોલીસ

પાટણમાં 61 વર્ષીય વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા (Died By Suicide in Patan)કરી છે. મૃતકે પોતાની આત્મહત્યા માટે વ્યાજખોરો જવાબદાર (suicide due to harassment of usurers in Patan )ગણાવ્યાં છે. મૃતકના પુત્રે ફરિયાદ નોંધવતાં પોલીસે(Patan Police) એક આરોપીની ધરપકડ પણ કરી છે.

Died By Suicide in Patan : પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડે વખ ઘોળ્યું

author img

By

Published : Apr 7, 2022, 9:29 PM IST

પાટણઃ પાટણમાં 61 વર્ષીય વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી (suicide due to harassment of usurers in Patan )સ્યૂસાઈડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા (Died By Suicide in Patan)કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના (Patan Crime News)આધારે એક ઇસમને ઝડપી લઈ બાકીના બે શખ્સોને પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

નિવૃત્ત શિક્ષક કાનજીભાઈ રબારીએ રૂપિયા 2 લાખ 10 ટકાના વ્યાજે લીધાં હતાં

વ્યાજૂકા નાણાંની મસમોટા વ્યાજની વસૂલીથી હેરાનગતિ -પાટણ શહેરના વાળીનાથ ચોક ગોકુલ વાટીકા મકાન નંબર 7 માં રહેતા નિવૃત્ત શિક્ષક કાનજીભાઈ રબારીએ રૂપિયા 2 લાખ 10 ટકાના વ્યાજે અમરત દેસાઈ, અને ધમસી દેસાઈ પાસેથી લીધા હતાં. પૈસા લેતી વખતે કાનજીભાઈ દેસાઈએ સિક્યુરિટી રૂપે એડવાન્સ ચેક આપ્યા હતાં. ત્યારબાદ વ્યાજે લીધેલા પૈસા સમયમર્યાદામાં ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો દ્વારા એડવાન્સ પેટે આપેલ ચેક પરત ન આપી વધુ પૈસાની માંગણી કરી ચેક રિટર્ન કેસ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ (suicide due to harassment of usurers in Patan )આપતા હતાં.

આ પણ વાંચોઃ જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ કરી આત્મહત્યા

ફોન પર પરિવારને મારી નાંખવાની ધમકી - વ્યાજખોરોએ બુધવારે રાત્રે ફોન પર પરિવારને મારી નખવાની ધમકીઓ આપી હતી. જેથી કંટાળીને કાનજીભાઈ દેસાઈએ સૂસાઈડ નોટ લખીને ઝેરી દવા પી જીવન (Died By Suicide in Patan)ટુંકાવ્યું હતું. પરિવારના મોભી પિતાનું એકાએક અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઇ હતી. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પંચનામું કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર પરીક્ષિત રબારીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ (suicide due to harassment of usurers in Patan )નોંધાવતા પોલીસે તપાસનો દોર શરૂ કરી એક ઇસમને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે.

મૃતકની સ્યૂસાઈડ નોટ
મૃતકની સ્યૂસાઈડ નોટ

આ પણ વાંચોઃ રાજકોટના કુખ્યાત વ્યાજખોર અને ભૂમાફિયા ભૂપત ભરવાડનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

પોલીસે ગણતરીના કલાકોમાં જ એકની ધરપકડ કરી - આ કેસની (Died By Suicide in Patan)તપાસ કરી રહેલ બી-ડિવીઝન પી.આઇ એસ.એ. ગોહિલે જણાવ્યું હતું કે મૃતક કાનજીભાઈના પુત્રની ફરિયાદને આધારે પોલીસે 306 અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી અમૃતભાઈ દેસાઈ ધમશીભાઈ દેસાઈ અને ib માં ફરજ બજાવતા દિનેશ દેસાઈ (suicide due to harassment of usurers in Patan ) સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનાની (suicide due to harassment of usurers in Patan )ગંભીરતાને ધ્યાને લઇને તપાસના ચક્રો ગતિમાન કરી ધમશીભાઈ દેસાઇની ધરપકડ કરી છે અને બાકીના બે ઇસમોને ઝડપી લેવાની ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.