ETV Bharat / state

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મુલત્વી રાખવા કોગ્રેસના 2 સભ્યોની માગ - corona efect

પાટણ શહેરમાં લોકડાઉનના અમલ વચ્ચે આગામી તારીખ 30 એપ્રિલના રોજ પાટણ નગરપાલિકા દ્વારા ફરજિયાત સામાન્યમરની 144ની કલમનો ભંગ ન થાય ત્યાં સુધી સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવે તેવી માગ કરી હતી.

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મુલત્વી રાખવા કોગ્રેસના 2 સભ્યોની માગ

author img

By

Published : Apr 25, 2020, 2:59 PM IST

પાટણઃ શહેરમાં લોકડાઉનના અમલ વચ્ચે આગામી તારીખ 30 એપ્રિલના રોજ પાટણ નગરપાલિકા દ્વારા ફરજિયાત સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેની સામે કોંગ્રેસના કોર્પોરેટર ભરત ભાટીયા અને મધુભાઈ પટેલે સખ્ત વાંધો ઉઠાવી લોકડાઉન અને કલેકટરના 144ની કલમના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોય તે મોકૂફ રાખવા જિલ્લા કલેકટરને લેખિત અને નગરપાલિકા નિયામક ગાંધીનગરને ઈમેઈલથી રજૂઆત કરી છે.

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મુલત્વી રાખવા કોગ્રેસના 2 સભ્યોની માગ
પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મુલત્વી રાખવા કોગ્રેસના 2 સભ્યોની માગ

કોરોના વાયરસની મહામારી વચ્ચે પાટણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા આગામી તારીખ 30 એપ્રિલના રોજ ફરજિયાત સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ભારતના વડાપ્રધાને કોરોના વાઇરસની સામે લડવા માટે લોકડાઉન જાહેર કર્યું છે.

ભારતની સંસદ અને ગુજરાત રાજ્યની વિધાનસભા સાથે તમામ રાજ્યોની વિધાનસભાઓ પણ મુલત્વી રાખવામાં આવી છે. આવા કપરા સંજોગોમાં નગર પાલિકા પ્રમુખે આપખુદ અને મનસ્વી રીતે સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લીધો છે. જે યોગ્ય નથી સામાન્ય સભા બોલાવવા આવે તો જિલ્લા કલેક્ટરે જાહેરનામું 144ની પ્રસિદ્ધ કરેલી કલમનો અમલ થશે નહીં અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહીં.

કોરોના વાઇરસની મહામારીને લઈ કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો પ્રમુખ સત્તાની રૂએ સર્ક્યુલર ઠરાવ કરી સભાસદોની સંમતિથી નિર્ણય લઈ શકે તેમ છે, તો પછી જાહેર કરેલા લોકડાઉન નાબૂદ ન થાય ત્યાં સુધી અને જિલ્લા કલેકટરની 144ની કલમનો ભંગ ન થાય ત્યાં સુધી સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવે તેવી માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.