પાટણઃ રાધનપુરના રવિધામ ખાતે યોજાયેલા સંવિધાન બચાવો મહાસંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ CAA અને NRCના કાયદાને કાળો કાયદો ગણાવી વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા, તો રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ભારતીય ન હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ લક્ષી ન હોવાનું જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં રાધનપુર સાંતલપુર સમી તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.