ETV Bharat / state

પાટણમાં કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ - Patan Civil Hospital

સોનિયા ગાંધીના જન્મદિવસ નિમિત્તે પાટણમાં કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે હોસ્પિટલના ડોકટર,નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

પાટણમાં કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની કરાઈ ઉજવણી

author img

By

Published : Dec 9, 2020, 5:43 PM IST

  • સોનિયા ગાંધીના જન્મદિવસની સેવા કાર્યો થકી કરાઇ ઉજવણી
  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કરાયું વિતરણ
  • કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી

પાટણ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે પાટણમાં કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની સેવા કાર્ય થકી ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોનિયા ગાંધીના તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘ આયુષ્ય માટેની પ્રાર્થના કોંગ્રેસ આગેવાન કાર્યકરોએ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણમાં કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની કરાઈ ઉજવણી
ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની કોરોના વોરિયર્સ તરીકે કર્યું સન્માન

પાટણમાં કોરોના મહામારીમાં પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર દર્દીઓની ખડે પગે સેવા કરનાર પાટણ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન નર્સિંગ સ્ટાફ તેમજ કોંગ્રેસના આગેવાનોએ શાલ ઓઢાડી કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.