ETV Bharat / state

પાટણ યુનિવર્સિટીમાં NSS કેમ્પનો સમાપન સમારોહ યોજાયો - Patan Hemchandracharya North Gujarat University

પાટણઃ રાષ્ટ્રીય સેવા યોજના(NCC) દ્રારા આગામી 26મી જાન્યુઆરીનાં રોજ દિલ્હી રાજપથ પર યોજાનારી પરેડના સંદર્ભે શરૂ થયેલ રિપબ્લિક પ્રી પરેડ કેમ્પનો સમાપન સમારોહ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.અનિલ નાયકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

પાટણ
author img

By

Published : Nov 14, 2019, 11:09 PM IST

‌આગામી 26 મી જાન્યુઆરીના દિવસે દિલ્હી રાજપથ પર યોજનારી પરેડ માટે રાષ્ટ્રીય સેવા યોજના (NCC) પણ પોતાની એક ટિમ તૈયાર કરતી હોય છે, ત્યારે આ અંતર્ગત દેશભરમાં 5 જોન બનાવી યુવાઓને તાલીમ બધ્ધ કરવામાં આવે છે, ત્યારે આ યોજના અંતર્ગત પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અમદાવાદની પ્રાદેશિક કચેરી દ્વારા ગત 4 નવેમ્બરથી 14 નવેમ્બર એમ કુલ દસ દિવસ માટે વેસ્ટ જોન પ્રિ રિપબ્લિક ડે પરેડ કેમ્પ 2019નું આયોજન થયું હતું.

પાટણ યુનિવર્સિટીમાં NSS કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્ર, દીવ દમણ અને ગુજરાત તેમ કુલ 7 રાજયોના 200 વિધ્યાર્થીઓને તાલીમ બધ્ધ કરાયા બાદ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરાવામાં આવી હતી, ત્યારે ગુરૂવારના રોજ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. અનિલભાઈ નાયક, પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, મેડિકલ કોલેજના ડિન NSS ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાય સહિત કારોબારી સભ્યો શૈલેષભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે NSS પ્રાદેશિક કચેરી અમદાવાદના રિજિયોનલ ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારત સરકાર “એક ભારત શ્રેષ્ઠ ભારત“ અંતર્ગત દેશના યુવાઓ ભારતની વિવિધતામાં પડેલી એકતા જુએ તેમનું જીવન શિસ્ત સાથેનું સયમ પૂર્વકનું બને અને દેશના સારા નાગરિક બને તે હેતુથી આ તાલીમ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે પધારેલા પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સૌને અભિનંદન આપી જણાવ્યું કે, અહી શિખેલા શિસ્તના પાઠ જીવનભર યાદ રાખે, આ શિસ્ત તેમને આગળ વધવામાં મદદરૂપ બનશે અને જ્યારે શિસ્ત જીવનનો સ્વભાવ બને છે, ત્યારે પ્રગતિ આપોઆપ મળતી હોય છે. તો યુનિવર્સીટીના કુલપતિ ડો.અનિલ નાયકે પણ કેમ્પમાં ભાગ લેનાર તમામ NSS કેડેટસને શુભેચ્છાઓ પાઠવી હતી.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ યુનિવર્સીટી ના યજમાન પદે રાષ્ટ્રીય સેવા યોજના(nss ) દ્રારા આગામી 26 મી જાન્યુઆરી નાં રોજ દિલ્હી રાજપથ પર યોજાનારી પરેડ ના સંદર્ભે શરૂ થયેલ રિપબ્લિક પ્રી પરેડ કેમ્પ નો સમાપન સમારોહ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે કુલપતિ ડો.અનિલ નાયક ના અધ્યક્ષ સ્થાને યોજાયો.Body:‌ આગામી 26 મી જાન્યુઆરીના દિવસે દિલ્હી રાજપથ પર યોજનારી પરેડ માટે રાષ્ટ્રીય સેવા યોજના (એન એસ એસ ) પણ પોતાની એક ટિમ તૈયાર કરતી હોય છે ત્યારે આ અંતર્ગત દેશભરમાં 5 જોન બનાવી યુવાઓને તાલીમ બધ્ધ કરવામાં આવે છે.ત્યારે આ યોજના અંતરગત પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અમદાવાદ ની પ્રાદેશિક કચેરી દ્વારા ગત 4 નવેમ્બર થી 14 નવેમ્બર એમ કુલ દસ દિવસ માટે વેસ્ટ જોન પ્રિ રિપબ્લિક ડે પરેડ કેમ્પ 2019 નું આયોજન થયું હતું જેમાં આંધ્રપ્રદેશ ,તેલંગાણા ,ગોવા ,મહારાષ્ટ્ર ,દીવ દમણ અને ગુજરાત એમ કુલ 7 રાજયોના 200 વિધ્યાર્થીઓને તાલીમબધ્ધ કરાયા બાદ 40 વિધ્યાર્થીઓની પસંદગી કરાયા હતાં આજે આ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો .જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડો અનિલભાઈ નાયક ,પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ ,મેડિકલ કોલેજના ડિન એન એસ એસ ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાય સહિત કારોબારી સભ્યો શૈલેષભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ ઉપસ્થિતિ મા યોજાયો હતો.
આ પ્રસંગે એન એસ એસ પ્રાદેશિક કચેરી અમદાવાદ ના રિજિયોનલ ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાયજણાવ્યુ હતું કે ભારત સરકાર “એક ભારત શ્રેષ્ઠ ભારત “અંતરગત દેશના યુવાઓ ભારતની વિવિધાતામાં પડેલી એકતા જુએ તેમનું જીવન શિસ્ત સાથેનું સયમપૂર્વકનું બને અને દેશના સારા નાગરિક બને તે હેતુથી આ તાલીમ આપવામાં આવે છે .આજે આ કેમ્પમાં ઉપસ્થિત વિધ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાConclusion:આ કાર્યક્રમમાં અતિથિ તરીકે પધારેલા પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ વિધ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી તેમણે સૌને અભિનંદન આપી જણાવ્યુ કે અહી શિખેલા શિસ્ત ના પાઠ જીવનભર યાદ રાખે ,આ શિસ્ત તેમને આગળ વધવામાં મદદરૂપ બનશે અને જ્યારે શિસ્ત જીવનનો સ્વભાવ બને છે ત્યારે પ્રગતિ આપોઆપ માલતિ હોય છે .તો યુનિવર્સીટી ના કુલપતિ ડો.અનિલ નાયકે પણ કેમ્પ મા ભાગ લેનાર તમામ એનએસએસ કેડેટસોં ને શુભેચ્છાઓ પાઠવી હતી.

બાઈટ 1 ડો.અનિલ નાયક કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.