ETV Bharat / state

Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ - ભુપેન્દ્ર પટેલ રાણકી વાવની મુલાકાત

પાટણ જિલ્લાની એક દિવસની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિશ્વ ધરોહર એવી રાણકી વાવની મુલાકાત (Bhupendra Patel Visit Rankivav)લીધી હતી અને અહીંની કલા કોતરણી અને શિલ્પસ્થાપત્ય જોઈ અભિભૂત બન્યા હતા

Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ

author img

By

Published : Feb 20, 2022, 9:01 PM IST

પાટણ: રાણકી વાવ(Bhupendra Patel Visit Rankivav)ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા મુખ્ય પ્રધાને વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે.

Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ
Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ

રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો

ભારતની પ્રાચીન ભવ્યતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી યુનેસ્કો (PM Modi UNESCO)દ્વારા રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આવનારા દિવસોમાં આવા વિરાસત સ્થાનોને યોગ્ય માન સન્માનથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થશે તેવી તેમણે કામના કરી હતી.

મુખ્યપ્રધાનની સાકર તુલના

પાટણની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને વીર મેઘમાયા સ્મારક (Vir meghmaya smarak)ના દર્શન કર્યા હતા. આ સમયે વીર મેઘમાયા ફાઉન્ડેશનના આગેવાનો અને કાર્યકરોએ મુખ્યપ્રધાનની સાકર તુલના કરી તેમનું સન્માન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.