ETV Bharat / state

પાટણમાં CBSE વેસ્ટ ઝોન ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

પાટણઃ નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઇ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના યજમાન પદે CBSE વેસ્ટ ઝોન 30 ખાતે ત્રિ-દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલી અધ્યક્ષ સ્થાને શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં અલગ અલગ રાજ્યોની CBSE શાળાના 307 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

patan_west zone cluster table tennis tournament
author img

By

Published : Oct 3, 2019, 9:52 PM IST

ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે CBSE વેસ્ટ ઝોન 30 ત્રિ-દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આરંભ થઈ ગયો છે. રમત ગમત અધિકારી અને કેમ્પસ ડાયરેકટર સહિતના હોદ્દેદારો દ્વારા મશાલ પ્રજ્જવલિત કરી, ટેબલ ટેનિસના પ્રતિક સમા બલૂન હવામાં તરતો મુુકી ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો.

પાટણમાં CBSE વેસ્ટ ઝોન ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

આ ટુર્નામેન્ટમાં ગુજરાત, દીવ, દાદરા અને નગરહવેલીની CBSE શાળાની 36 ટીમોના 307 વિદ્યાર્થીઓએ ભાગ લેશે. કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલીએ રમતવીરોને રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ ની નોર્થ ગુજરાત એજયુકેશન ટ્રષ્ટ મુંબઇ સંચાલી ભગવતી ઇન્ટર નેશનલ પબ્લિક સ્કુલ ના યજમાન પદે સીબીએસસી વેસ્ટઝોન થર્ટીન ત્રી દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નો ઉદ્ઘાટન સમારોહ કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલી ના અધ્યક્ષ સ્થાને યોજાયો.આ ટુર્નામેન્ટ મા અલગ અલગ રાજ્યોની CBSE શાળાના 307 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે.

Body:ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રી દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ને રમત ગમત અધિકારી અને કેમ્પસ ડાયરેકટર સહિત ના આમંત્રિતતો એ ખેલકૂદ ની જ્યોત પ્રજ્વલ્લિત કરી ટેબલ ટેનિસ ના પ્રતીક બલૂન ઉડાડી ટુર્નામેન્ટ નો પ્રારંભ કર્યો હતો. આ ટુર્નામેન્ટ મા ગુજરાત, દીવ, દાદર નગર હવેલી ની સીબીએસઇ શાળા ની 36 ટીમો ના 307 વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો છે.

Conclusion: કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલીએ ખેલાડીઓ ને રમતગમત ક્ષેત્રે પોતાની શક્તિઓ બહાર લાવી પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

બાઈટ :- જે.એચ.પંચોલી કેમ્પસ ડાયરેકટર નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.