ETV Bharat / state

પાટણમાં કચરાના ઢગમાં લાગી આગ, ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

પાટણઃ શહેરના જુનાગંજ વિસ્તારમાં પડેલા એક કચરા ઢગમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આ વિસ્તારના રહીશો અને દુકાનદારોમાં ભય છવાયો હતો. જો કે પાલિકાની ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

patan
author img

By

Published : Jul 10, 2019, 10:52 PM IST

પાટણ શહેરના જુનાગંજથી સુભાષ ચોક તરફ જવાના માર્ગ પર બંધ હાલતમા પડી રહેલા ડેલાના પાછળના ભાગમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાને પગલે નગરપાલિકાને જાણ કરતા ફાયર ફાઈટરના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાટણના જુનાગંજ વિસ્તારમા આવેલ બંધ ડેલામા લાગી આગ

જોકે, આગના ધુમાડા દેખાતા રહીશો અને દુકાનદારોમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી.

Intro:પાટણ ના જુનાગંજ વિસ્તારમાં આવેલ એક ડેલાના પાછળના ભાગે પડેલ કચરામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આ વિસ્તાર ના રહીશો અને દુકાનદારો મા ભય છવાઈ ગયો હતો. જોકે પાલિકાની ફાયર ટીમે તાત્કાલિક આવી પહોંચી આગને કાબુમાં લીધી હતી.

Body:પાટણ શહેર ના જુનાગંજ થી સુભાષ ચોક તરફ જવાના માર્ગ પર આવેલ જૂની દાળમીલની સામે બંધ હલતમા પડી રહેલ એક ડેલાના પાછળના ભાગમાં પડેલા કચરાના ઢગ મા અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ ના ઘોટા અને ધુમાડા દેખાતા આ વિસ્તારના રહીશો અને દુકાનદારોમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના ને પગલે નગર પાલિકાને જાણ કરતા ફાયર ફાઈટર ના કર્મચારીઓ તતત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Conclusion:પાટણ નગર પાલિકા નું ફાયર ફાઈટર સમયસર ઘટના સ્થળે પહોંચી જતા મોટી નુકસાની ટળી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.