ETV Bharat / state

રાધનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

રાધનપુરઃ વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં રાધનપુર મત વિસ્તારના કાર્યકર્તાઓની બેઠક ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને બહુમતિથી જીતાડવા કાર્યકર્તાઓને અનુરોધ કાર્યો હતો. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યાં હતા.

bjp workers meeting in radhanpur
author img

By

Published : Sep 22, 2019, 6:25 AM IST

રાધનપુર ખાતે યોજાયેલ કાર્યકર્તા બેઠકમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાધનપુર સહિતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં આગામી ત્રણ દીવસમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામા આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 370 ની કલમ હટાવીને દેશવાસીઓનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. સમગ્ર દેશમાં ભાજપ તરફી વાતાવરણ ઉભુ થયુ છે, ત્યારે રાધનપુરની પેટા ચૂંટણી માટે કાર્યકરોને ઍક સૈનિક બની કામે લાગી જવા અનુરોધ કાર્યો હતો. સાથેજ ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ચૂંટણી જાહેર થાય તે દિશા મા આગળ વધશે તેમ જણાવ્યું હતુ.

રાધનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

કાર્યકર્તાઓને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી આજની સાથે આવનારા કાલની ચિંતા કરવાવાળી પાર્ટી છે, પાર્ટીમાં સંગઠન સર્વોપરી છે. દેશને પરમ વૈભવ પર લઇ જવાવાળી પાર્ટી છે. રાધનપુર મત વિસ્તારના લોકો અલ્પેશ ઠાકોરને નહીં પણ કમળને ઈચ્છી રહ્યાં છે.

Intro:
(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

રાધનપુર વિધાનસભા ની ચૂંટણી ના સંદર્ભ મા રાધનપુર મત વિસ્તાર ના કાર્યકર્તાઓ ની બેઠક ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમા ગૃહ મંત્રીએ ભાજ્પ ને બહુમતિથી જીતાડવા કાર્યકર્તાઓ ને અનુરોધ કાર્યો હતો.Body:રાજય ના ગૃહમંત્રી ના અધ્યક્ષ સ્થાને રાધનપુર ખાતે યોજાયેલ કાર્યકર્તા બેઠક મા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાધનપુર સહીત ની ત્રણ બેઠકો ની પેટા ચૂંટણી આગામી ત્રણ દીવસ મા ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામા આવશે. દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ 370 ની કલમ હટાવી ને દેશવાસીઓ નું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે.સમગ્ર દેશમાં બીજેપી તરફી વાતાવરણ ઉભુ થયુ છે ત્યારે રાધનપુર ની પેટા ચૂંટણી માટે કાર્યકરો ને ઍક સૈનિક બની કામે લાગી જવા અનુરોધ કાર્યો હતો.સાથેજ ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર ના સમર્થનમાં ચૂંટણી જાહેર થાય તે દિશા મા આગળ વધશે તેમ જણાવ્યું હતુ.

બાઈટ 1 પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી ગુજરાત સરકાર Conclusion:કાર્યકર્તા ઓ ને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી આજ ની સાથે આવનારા કાલ ની ચિંતા કરવાવાળી પાર્ટી છે પાર્ટી મા સંગઠન સર્વોપરી છે.દેશ ને પરમ વૈભવ પર લઇ જવાવાળી પાર્ટી છે.રાધનપુર મત વિસ્તાર ના લોકો અલ્પેશ ઠાકોર ને નહીં પણ કમળ ને ઈચ્છી રહ્યાં છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.