ETV Bharat / state

Death of Corona in Gujarat : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ફોર્મ અપાયા

વૈશ્વિક મહામારી કોરોનામાં મૃત્યુ(Death of Corona in Gujarat) પામેલા લોકોના પરિવારજનોને સરકારી સહાય આપવા બાબતે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સહાય ફોર્મ(Patan Assistance) વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 80થી વધુ સહાય ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.

Death of Corona in Gujarat : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ફોર્મ અપાયા
Death of Corona in Gujarat : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ફોર્મ અપાયા
author img

By

Published : Nov 27, 2021, 2:03 PM IST

Updated : Nov 29, 2021, 8:30 PM IST

  • પાટણમાં કોરોનાથી મૃત્યુ પામનારના સ્વજનોને સહાય ફોર્મ આપવાનું શરૂ કરાયું
  • પાટણ ડિઝાસ્ટર કચેરી દ્વારા ફોર્મ વિતરણ શરૂ કરાયું
  • મૃતકના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સહાય ફોર્મ લેવાની જાણ કરવામાં આવે છે

પાટણઃ વૈશ્વિક કોરોના મહામારીમા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. આવા મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં(Death of Corona in Patan) કોરોનાથી મૃત્યુ(Death of Corona in Gujarat) પામેલાઓના પરિવારજનોને સહાય આપવા માટેના સહાય ફોર્મ(Patan Assistance) વિતરણ પાટણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster Management) દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

Death of Corona in Gujarat : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ફોર્મ અપાયા

અત્યાર સુધીમાં 80થી વધુ ફોર્મનું વિતરણ

સોમવારથી શરૂ કરવામાં આવેલ ફોર્મ વિતરણમાં અત્યાર સુધીમાં 80થી વધુ સહાય ફોર્મનું વિતરણ(Distribution of Corona help form) કરાયું છે અને જે લોકો હજી સુધી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા પરિવારોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. હજી પણ કોરોનાના કેસો થોડાક અંશે આવી રહ્યા છે ત્યારે જો વર્તમાન સમયમાં પણ કોરોના પ્રભાવિત વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવારજનોને પણ સહાય આપવામાં આવશે.

અધિકારી કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને પૂરતી માહિતી આપવામાં આવે છે: લાભાર્થીઓ

પાટણ જિલ્લા ડિઝાસ્ટર કચેરી(Patan District Disaster Office) ખાતે સહાય ફોર્મ લેવા આવનાર નિલેશ પરીખ અને નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારી દફતરે કોરોનાથી મૃત્યુ(government assistance for coronavirus) થયું હોવાની નોંધ થઈ છે તેવા પરિવારજનોને પાટણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ટેલિફોનિક જાણ કરીને સહાય ફોર્મ(corona assistance) લેવા માટેની જાણ કરવામાં આવે છે તેમજ ફોર્મ લેવા આવીએ ત્યારે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ(document to help coronavirus)જોડવા તે અંગેની પણ સરળ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કર્યું 'સહાય પેકેજ', જાણો કઇ રીતે ભરી શકાશે આ ફોર્મ?

આ પણ વાંચોઃ Ahmedabad Crime : લગ્ન પ્રસંગમાં ચોર લુટેરા સામે પોલીસ ખાનગી ડ્રેસમાં મહેમાન બનીને કરશે રક્ષણ

Last Updated : Nov 29, 2021, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.