ETV Bharat / state

પાટણમાં રસીકરણ સેન્ટરો(Vaccination Center) સવારે ચાલુ કર્યા બાદ બંધ કરાતા લોકોમાં રોષ - vaccination center close

સરકાર દ્વારા રાજ્યમાં કોરોના(corona)ની રસીકરણ(Vaccination)નું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક શહેરોમાં રસીકરણ(Vaccination)નો સ્ટોક ખુટી પડયો છે. જેને લઇ સરકારે બે દિવસ રસીકરણ(Vaccination) અભિયાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પાટણ (patan)જિલ્લા આરોગ્યતંત્ર પાસે શહેરમાં રસીનો પૂરતો સ્ટોક હોવાથી ગુરૂવારે સવારના સમયે 11 કેન્દ્રો પર રસીકરણ અભિયાન(Vaccination campaign ) ચાલુ રાખ્યું હતું, પરંતુ સરકારની સુચના મળતા જ એક કલાક બાદ તમામ રસીકરણ કેન્દ્રો(vaccination center) બંધ કરાતા લોકો અટવાયા હતા.

પાટણમાં રસીકરણ સેન્ટરો(Vaccination Center) સવારે ચાલુ કર્યા બાદ બંધ કરાતા લોકોમાં રોષ

author img

By

Published : Jul 9, 2021, 11:06 AM IST

  • પાટણ શહેરમાં કોરોનાની રસી આપવાનું કરાયું શરૂ
  • પાટણના 11 કેન્દ્ર પર રસી આપવાની કામગીરી કરાઇ શરૂ
  • રસી કેન્દ્ર પર મોટી સંખ્યામાં લોકો રસી લેવા પહોંચ્યા
  • આરોગ્ય વિભાગને સૂચના મળતા રસીની કામગીરી બંધ કરાઈ

પાટણઃ ગુજરાતમાં ચાલી રહેલા કોરોના(corona)ના રસીકરણ(Vaccination)ના મહાઅભિયાનને સફળ બનાવવાના સરકારના પ્રયાસોનું સુરસુરિયું થયું હોય તેમ રાજ્યના મોટાભાગના શહેરોમાં રસી(vaccine)નો સ્ટોક ખુટી પડયો છે. જેના કારણે બે દિવસ માટે રસીકરણ અભિયાન(Vaccination campaign ) બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે અને તે અંગેની જાહેરાતો પણ કરવામાં આવી છે.

પાટણમાં રસીકરણ સેન્ટરો(Vaccination Center) સવારે ચાલુ કર્યા બાદ બંધ કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચોઃ આવતીકાલે જામનગર સહિત રાજ્યભરમાં વેક્સિન કાર્યક્રમ રહેશે બંધ

રસી આપવાનું બંધ કરાતા લોકો અટવાયા

પાટણ શહેરમાં રસી(vaccine)નો સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવાથી ગુરુવારે પાટણ શહેરના 11 વેક્સિનેશન સેન્ટર(vaccination center) પર સવારના સમયે રાબેતા મુજબ રસી(vaccine) આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રસી લેવા ઇચ્છુક શહેરીજનોએ લાઇનો લગાવી હતી, પરંતુ એક કલાકના રસીકરણ(vaccination) બાદ અચાનક રસી(vaccine) આપવાનું બંધ કરવામાં આવતા લોકો અટવાયા હતા.

પાટણમાં રસીકરણ સેન્ટરો સવારે ચાલુ કર્યા બાદ બંધ કરાતા લોકોમાં રોષ

રસીનો સ્ટોક પૂરતો હોવાથી રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા હતા: તાલુકા આરોગ્ય અધિકારી

શહેરના વેક્સિનેશન સેન્ટરો બંધ કરવા બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રસીકરણ સેન્ટરો (vaccination center)બંધ કરવા અંગે જિલ્લાના અધિકારીઓને કોઈ જાણ કરાઇ ન હતી તેમજ શહેરમાં કોરોનાની રસીકરણ(vaccination)ના 1000 ડોઝનો સ્ટોક ઉપલબ્ધ હોવાના કારણે વેક્સિનેશન સેન્ટરો(vaccination center) ગુરુવારે સવારે શરૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે અને આવતીકાલે વેક્સિનેશન (Corona vaccination) રહેશે બંધ

તાત્કાલિક રસીકરણ કેન્દ્રો બંધ કરવાની પડી ફરજ

ગુરુવારે સવારે રસીકરણ કેન્દ્રો(vaccination center)શરૂ કર્યા બાદ જિલ્લા કક્ષાના અધિકારીઓને સરકાર દ્વારા સૂચનાઓ અપાતા તાત્કાલિક કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.