ETV Bharat / state

ગોધરામાં લોકોએ ‘એ... લપેટ લપેટ'થી ગુંજાવ્યું આકાશ - ગોધરા ન્યૂઝ

પંચમહાલ: આજે ઠેર-ઠેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના મકાનની અગાસી પર ચડીને તલસાંકળી અને ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાની મોજ માણી રહ્યાં છે. ગોધરામાં પણ લોકો દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે.

panchmahl
panchmahl
author img

By

Published : Jan 14, 2020, 5:40 PM IST

ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસિકો અગાસી પર ચડી તલસાંકળી અને ડીજેના તાલ સાથે પતંગ ચગાવતા નજરે પડી રહ્યાં છે. આ સાથે જ 'એ... લપેટ લપેટ'ની બૂમોથી આકાશ ગુંજી ઉઠ્યું છે. આકાશ પણ રંગબેરંગી પતંગોથી સજી ગયું છે. ઉતરાયણમાં જલેબી અને ઉંધીયાનું ખાસ મહત્વ હોય છે.

પંચમહાલમાં ઉતરાયણ પર્વની ઉજવણી

Intro:પંચમહાલ જિલ્લામાં આજે ઉતરાયણ પર્વને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના મકાનની અગાસી પર ચડીને આવતા નજરે પડતા હતા.

Body:ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી.વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના મકાનની અગાસી ધાબા પર ચડી ગયા હતા અને મ્યુઝીક સીસ્ટમની સાથે પતંગ ચગાવતા નજર પડતા હતા.અને કાપે એ લપેટ લપેટની બૂમો થી આકાશ ગુંજી ઉઠ્યું હતું. અને આકાશમાં પણ રંગબેરંગી પતંગો નજરે પડતા હતા. ઉતરાયણમાં જલેબી તઅને ઉંધીયુ નું ખાસ મહત્વ હોય છે પતંગ રસિકોએ ત્યારે પણ જયાફત ઉડાવી હતી. ઉત્તરાયણ પર્વની મજા નાના બાળકો એ પણ કરી હતી.

Conclusion:વિડીયો અને વોક થ્રુ બીજી ફીડ માં મોકલેલ છે.
સેન્ડ થતા નથી .આમાં થબનિલ માટે ફોટા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.