આજના મનુષ્યનું જીવન ભૌતિકતા તરફ જઈ રહ્યું છે. આ સાથે રહેણીકરણી અને ખાણી પીણી બદલાઈ રહી છે.તેના પરિણામે ધણી વાર માનસિક તાણ અને અનેક રોગોનો ભોગ બનવુ પડે છે.ત્યારે આ બદલાતા જતા સોશિયલ મિડિયાના યુગના વમળમાં ભારતે દુનિયાને આપેલી યોગની અમૂલ્ય ભેટ વિસરાઈ જવા પામી છે. ત્યારે દેશના PM નરેન્દ્ર મોદીએ આ ભુલાઈ ગયેલી યોગની અમૂલ્ય ભેટને દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, દુનિયાભરમાં ઉજવાશે યોગ દિવસ - Panchmahal
પંચમહાલઃઆજનો દિવસ સમગ્ર દુનિયામાં યોગ દિવસ તરીકે ઉજવામાં આવે છે. શાળા કૉલેજોથી માંડીને સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ દ્રારા આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્રારા મળેલી અને મહર્ષિ પતંજલિએ આપેલી એક અમૂલ્ય ભેટ છે.
![આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, દુનિયાભરમાં ઉજવાશે યોગ દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3617894-thumbnail-3x2-pml.jpg?imwidth=3840)
આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, દુનિયાભરમાં ઉજવાશે યોગ દિવસ
આજના મનુષ્યનું જીવન ભૌતિકતા તરફ જઈ રહ્યું છે. આ સાથે રહેણીકરણી અને ખાણી પીણી બદલાઈ રહી છે.તેના પરિણામે ધણી વાર માનસિક તાણ અને અનેક રોગોનો ભોગ બનવુ પડે છે.ત્યારે આ બદલાતા જતા સોશિયલ મિડિયાના યુગના વમળમાં ભારતે દુનિયાને આપેલી યોગની અમૂલ્ય ભેટ વિસરાઈ જવા પામી છે. ત્યારે દેશના PM નરેન્દ્ર મોદીએ આ ભુલાઈ ગયેલી યોગની અમૂલ્ય ભેટને દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, દુનિયાભરમાં ઉજવાશે યોગ દિવસ
ગોધરા શહેરના જાણીતા સ્ત્રી રોગના નિષ્ણાંત જણાવે છે કે, યોગએ શારીરીક અને માનસિક કસરતનું મિશ્રણ છે. મગજ અને મનને સ્વસ્થ રાખી શકે છે. પાછલા દિવસનો થાક ઉતારે છે.યોગ કરવા કોઈ સાધનો ઉપયોગ કરવો પડતો નથી.કોઈ સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર પડતી નથી.યોગએ દેશના ખૂણેખુણા સુધી પહોંચે તે જરૂરી છે.નાના બાળકોથી માંડીને પુરુષ અને મહિલાઓ માટે પણ યોગ ખૂબ જરૂરી છે.

Intro:આવતી કાલના સ્ટોરી યોગ દિવસ માટેની સ્ટોરી
આજનો દિવસ સમગ્ર દુનિયામાં યોગ દિવસ તરીકે ઉજવામાં આવે છે.શાળા કૉલેજેથી માંડીને સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ દ્રારા આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.યોગ એપ્રાચીન ભારતીય પરંપરા દ્રારા મળેલી અને મહર્ષિ પતંજલિએ આપેલી એક અમૂલ્ય ભેટ છે.આજના મનુષ્યનું જીવન ભૌતિકતા તરફ જઈ રહ્યું છે. રહેણીકરણી અને ખાણી પીણી બદલાઈ છે.તેના પરિણામે ધણી વાર માનસિક તાણ અને અનેક રોગોનો શિકાર કરવું પડે છે.ત્યારે આ બદલાતા જતા સોશિયલ મિડિયાના યુગના વમળમાં ભારતે દુનિયાને આપેલી
યોગની અમૂલ્ય ભેટ વિસરાઈ જવા પામી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ભુલાઈ ગયેલી યોગની અમૂલ્ય ભેટને દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
Body:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની 69ની સામાન્ય સભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે અપનાવવા વિનંતી કરી.અને ત્યારબાદ 11મી ડિસેમ્બર 2014ના રોજ 193 સદસ્યો વાળી સયુંકત રાષ્ટ્રની મહાસભાએ દરખાસ્તને 177 જેટલા દેશો સાથે મંજુર કરીને 21મી જૂનના દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવાનો નક્કી કરવામાં આવ્યો.આમ હવે દેશ અને દુનિયા યોગ કરી રહી છે.સામાન્ય રીતે
શરીરને કોઈ તકલીફ પડે તો આપને ડોક્ટર પાસે જઈએ છે.અને ડોકટર દવાગોળી લખી આપે છે. ત્યારે હવે યોગથી થતા મહત્વ અને ફાયદાને ડૉકટરો પણ સ્વીકારી રહ્યા છે.
Conclusion:ગોધરા શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ જણાવે છે. યોગએ શારીરીક અને માનસિક કસરતનું મિશ્રણ છે. મગજ અને ચિંતને સ્વસ્થ રાખી શકે છે. પાછલા દિવસનો થાક ઉતારી શકે છે.
યોગ કરવા કોઈ સાધનો ઉપયોગ કરવો પડતો નથી.કોઈ સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર પડતી નથી.યોગએ દેશના ખૂણેખુણા સુધી પહોંચે તે જરૂરી છે.નાના બાળકોથી માંડીને પુરુષ અને મહિલાઓ માટે પણ યોગ ખૂબ જરૂરી છે.
બાઇટ- ડો સુજાત વલી-
ગાયનોલોજિસ્ટ ( ગોધરા)