પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા મથકો ગોધરાના શહેરા ખાતે આવેલી સરકારી કચેરીઓ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે હાલ વાલી અને વિધાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ધોરણ10-12ના પરિણામો જાહેર થતા અન્ય અભ્યાસક્રમોમાં એડમીશન લેવા માટે આવક અને જાતિ તેમજ નોનક્રિમિલીયર જેવા દાખલાની જરૂર પડતી હોય છે. હાલ શહેરા ખાતે દાખલા કઢાવવા માટે ગરમીના માહોલમાં વાલીઓ અને વિધાર્થીઓ સવારથી જ આવીને લાઈનમાં ઉભા રહેવું પડે છે. એક બાજુ દાખલા માટે ફાળવામાં આવેલા કોમ્પ્યુટર કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવે તે ખાસ જરૂરીયાત છે.
પંચમહાલમાં સરકારી કચેરીઓમાં દાખલા કઢાવવા વિદ્યાર્થીઓની લાગી લાંબી કતાર
પંચમહાલઃ રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર સરૂ થતાં પંચમહાલમાં આવેલી તાલુકા મથકની સરકારી કચેરીઓ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે અભ્યાસ અર્થે જરૂરી દાખલા કઢાવવા વાલીઓની તેમજ વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા મથકો ગોધરાના શહેરા ખાતે આવેલી સરકારી કચેરીઓ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે હાલ વાલી અને વિધાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ધોરણ10-12ના પરિણામો જાહેર થતા અન્ય અભ્યાસક્રમોમાં એડમીશન લેવા માટે આવક અને જાતિ તેમજ નોનક્રિમિલીયર જેવા દાખલાની જરૂર પડતી હોય છે. હાલ શહેરા ખાતે દાખલા કઢાવવા માટે ગરમીના માહોલમાં વાલીઓ અને વિધાર્થીઓ સવારથી જ આવીને લાઈનમાં ઉભા રહેવું પડે છે. એક બાજુ દાખલા માટે ફાળવામાં આવેલા કોમ્પ્યુટર કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવે તે ખાસ જરૂરીયાત છે.
Body:પંચમહાલ જિલ્લામાં આવેલા તાલુકા મથકો ગોધરા,શહેરા ખાતે આવેલી સરકારી કચેરીઓ મામલતદાર અને તાલુકા પંચાયત
કચેરી ખાતે હાલ વાલી અને વિધાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.ધોરણ10-12ના પરિણામો જાહેર થતા અન્ય અભ્યાસક્રમોમાં એડમીશન લેવા માટે આવક અને જાતિ તેમજ
નોનક્રિમિલીયર જેવા દાખલાની જરૂર પડતી હોય છે.હાલ શહેરા ખાતે દાખલા કઢાવવા માટે ગરમીના માહોલમાં વાલીઓ અને વિધાર્થીઓ સવારથી જ આવીને લાઈનમાં ઉભા રહેવું પડે છે.
Conclusion:એક બાજુ દાખલા માટે ફાળવામાં આવેલા કોમ્પ્યુટર કાઉન્ટરોની સંખ્યા વધારવામાં આવે તે જરૂરી છે.