ETV Bharat / state

પંચમહાલ પોલીસે 13 વર્ષથી ફરાર ચોરીના આરોપીને પકડી પાડ્યો

પંચમહાલઃ ગોધરા એલ.સી.બી. પોલીસે છેલ્લા 13 વર્ષથી ચોરીઓના અલગ અલગ 5 ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

author img

By

Published : Nov 22, 2019, 3:23 PM IST

પંચમહાલ

પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. પોલીસને બાતમી હતી કે, જિલ્લામાં ચોરીના બનાવોને અંજામ આપનાર યાકુબ યુસુફ જર્દા નામનો આરોપી હાલમાં ગોધરાના સીંગલ ફળીયા અબુબક્કર મસ્જીદની બાજુમાં ભામૈયા ચોકડી પાસે ઉભો છે.

બાતમીના આધારે PSI એન.એમ. રાવત, LCB પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ રાખી તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. આરોપીએ સુરત,આણંદ,ભરુચ જીલ્લામાં વિવિધ જગ્યાએ ચોરીના ગુના આચર્યા હોવાનુ કબુલ્યુ હતું. જે છેલ્લા 13 વર્ષથી ફરાર હતો. આ આરોપી પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:

પંચમહાલ

ગોધરા એલ.સી.બી. પોલીસે છેલ્લા તેર વર્ષથી ચોરીઓના અલગ અલગ જિલ્લાના કુલ- ૫ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી
હતી.

Body:પંચમહાલ જીલ્લા પોલીસ દ્રારા વિવિધ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.તેના ભાગરુપે નાસતા ફરતાાગુનાના કામનો નાસતા ફરતો વોન્ટેડ આરોપી સીંગલ ફળીયા અબુબક્કર મસ્જીદની બાજુમાં ગોધરા નાનો હાલ ગોધરા ભામૈયા ચોકડી પાસે ઉભો છે.તેવી બાતમી આધારે એન.એમ. રાવત પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી મુજબના ઇસમની બાતમીવાળી જગ્યાએ જઇ ખાનગી વોચ રાખી તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામ ઠામ પુછતા યાકુબ યુસુફ જર્દા રહે. સીંગલ ફળીયા અબુબક્કર મસ્જીદની બાજુમાં રેલ્વે સ્ટેશન સામે ગોધરાનો હોવાનુ જણાવ્યુ હતુ,વધુમા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત,આણંદ,ભરુચ જીલ્લામાં વિવિધ જગ્યાએ ચોરીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો હતો.હાલતો આ આરોપી પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Conclusion:....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.