ETV Bharat / state

પંચમહાલમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસનો આંકડો 91 થયો - Panchmahal Corona News

પંચમહાલ જિલ્લાના ગોધરમાં કોરોનાના 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 91 પર પહોંચ્યો છે. જેથી ગોધરાની જનતા અને તંત્રની ચિંતામાં વધારો થાયો છે.

પંચમહાલમાં 3 કોરોનાના કેસ સાથે આંકડો 91 પર પહોંચ્યો

author img

By

Published : May 30, 2020, 8:55 PM IST

પંચમહાલઃ એક તરફ લોકડાઉન 4 પૂર્ણ થવા જઈ રહ્યુ છે અને સરકાર પણ જનતાને વધુમાં વધુ ધંધા રોજગાર શરૂ કરવા છૂટ આપી રહી છે. તેવામાં ગોધરમાં નવા 3 વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આવતા ગોધરાની જનતા અને તંત્રની ચિંતામાં વધારો થાયો છે.

કોરોના પોઝિટિવ નવા દર્દી

1. ડૉક્ટર અભિજીતસિંહ વિજયસિંહ ઠાકોર ઉમર 26 વર્ષ છે.

2. સોલંકી ઉપેન્દ્ર સિંહ માનસિંહ ઉમર 46 વર્ષ છે.

3. ધર્મીષ્ઠાબેન ખુમાનસિંહ ડાભી ઉમર 35 છે.

આ ત્રણ નવા કેસો સહિત ગોધરામાં કોરોના પોઝિટિવની સંખ્યા 91 થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.