ETV Bharat / state

Blast in GFL company : પંચમહાલ GFL કંપનીમાં આગ લાગવાનો કારણે મૃત્યુ આંક 6 પર પહોંચ્યો - Chemical Plant Fire in Panchmahal

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ(GFL) કંપનીમાં બ્લાસ્ટ(Blast in GFL company) બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં ઘટનામાં મૃત્યુ(Death due to fire in GFL company) પામેલા કામદારોની સંખ્યા 6 પર પહોંચી છે અને અન્ય બે કામદારો હજુ લાપતા છે.

Blast in GFL company : પંચમહાલ GFL કંપનીમાં આગ લાગવાનો કારણે મૃત્યુ આંક 6 પર પહોંચ્યો

author img

By

Published : Dec 17, 2021, 11:52 AM IST

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ(GFL) કંપનીમાં બ્લાસ્ટ(Blast in GFL company) બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં દાઝી ગયેલા કામદારો પૈકી 6 કામદારોના(Death due to fire in GFL company) દેહાંત થયા છે. જ્યારે 10 કામદારોની સારવાર ચાલી રહી છે. તો અન્ય 2 કામદારો હજુ લાપતા છે. ઘટના ગઇકાલેની છે જ્યારે કંપનીમાં અચાનક આગ(Fire at Panchmahal GFL Company) ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.

5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીની(panchmahal blast in gfl company) ઘટના સામો આવતા હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ આગ પર અંદાજીત 5 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલાની હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજા અન્ય 2 લોકો ને શોધખોળ માટે SDRFની 10 લોકોની ટીમ પણ કામે લાગી છે .જેમાં 1 વ્યક્તિની લાસ મળી છે જેને લઈ મૃત્યુ આંક 6 થવા પામ્યો છે.

અકસ્માત મૃત્યુ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો

GPCB(Gujarat Pollution Control Board) પંચમહાલના અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીના રીએક્ટરમાં બ્લાસ્ટ(Chemical blast at GFL company) થયો હતો ત્યારબાદ 3 પ્લાન્ટનો પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો .આ સમગ્ર બનાવ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ રીપોર્ટ ગાંધીનગર GPCBને સુપરત થશે. તેમજ કંપનીને કોલઝર નોટીસનો નિર્ણય ગાંધીનગરથી લેવામાં આવશે.

આ અંગે રાજગઢ પોલીસમથકે અકસ્માત મૃત્યુ અંગેનો ગુનો(Crime of GFL fire accident death) નોંધવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી પોલીસ અને જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ ફાયર અને અન્ય બચાવ ટીમો હાલ કંપની ખાતે પહોંચી છે.

આ પણ વાંચોઃ Chemical Plant Fire in Panchmahal : પ્રચંડ વિસ્ફોટ સાથે લાગેલી આગે 2નાં ભોગ લીધાં, અનેક ઇજાગ્રસ્ત થયાં

આ પણ વાંચોઃ મુંબઈઃ માનખુર્દના ન્યૂ મંડાલા વિસ્તારમાં ગોડાઉનોમાં લાગી આગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.