ETV Bharat / state

10 વોન્ટેડ આરોપીઓને પોલીસેને હવાલે કરીને મેળવો રોકડ ઈનામ

પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન (Panchmahal District Police) દ્વારા આરોપીઓને પકડવામાં મદદ થનાર વ્યક્તિને ઈનામ આપવાની જાહેર કરાઈ છે. મળતી માહિતી મુજબ 10 જેટલા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે મદદ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રખાશે તેવું જાણવા મળ્યું છે. (Reward for helping Panchmahal Police)

10 વોન્ટેડ આરોપીઓને પોલીસેને હવાલે કરીને મેળવો રોકડ ઈનામ
10 વોન્ટેડ આરોપીઓને પોલીસેને હવાલે કરીને મેળવો રોકડ ઈનામ
author img

By

Published : Dec 20, 2022, 6:25 PM IST

પંચમહાલ જિલ્લા પોલીસે 10 વોન્ટેડ આરોપીઓ માટે કરી ઈનામની જાહેરાત

પંચમહાલ : જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા આરોપીઓને પકડવામાં (Panchmahal District Police) માટે અનોખી પહેલ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં બનતા ધાડ, લૂંટ, હત્યા ઘરફોડ ચોરી, આમ્સ એકટના ગુના, પ્રોહિબિશન જેવા ગુનાઓમા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ઈનામની જાહેર સામે આવી છે. ખૂંખાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મદદરૂપ થનાર કે બાતમી આપનારને ઇનામ આપવામાં આવેશે. (Reward for helping Panchmahal Police)

આ પણ વાંચો વડોદરા સુગર ફેક્ટરી ઉચાપત કેસમાં આખરે 12 આરોપીઓ થશે જેલભેગા, કોર્ટે કરી સજા

નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ ગૃહ વિભાગ ગુજરાત રાજ્યના ઠરાવ મુજબ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છેય પોલીસને મદદ કરવાની ભૂમિકામાં ભાગરૂપે તેમજ ગંભીર ગુનાઓમાં ભાગેડુ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવામાં મદદરૂપ થનાર ખાનગી વ્યક્તિ બાતમીદારને રોકડ ઇનામ આપવાની જોગવાઈ હાથ ધરવામાં આવી છે. (Panchmahal Police For arresting wanted accused)

આ પણ વાંચો ગોલ્ડ ચીટીંગના ગુનાના વોન્ટેડ આરોપીઓ કર્ણાટકથી સુરત પહોંચ્યા, 1 વર્ષ બાદ ધડપકડ

કેટલું ઈનામ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જાહેર કરાઈ છે કે, પંચમહાલ જિલ્લાના ટોપ 10 ફરાર આરોપીઓની ચોક્કસ માહિતી આપનાર અથવા તો પકડવામાં મદદરૂપ થનાર વ્યક્તિને ઈનામ આપવામાં આવશે. તેમજ આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. બાતમીદારને રોકડ 10,000 ઇનામની જાહેરાત કરાઈ છે. જેમાં 8 આરોપીઓ મધ્ય પ્રદેશ એક બિહાર અને એક મહારાષ્ટ્રનો છે. (Accused wanted in Panchmahal)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.