લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન યોજના યોજાવાનું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ એલ પટેલ તેમજ બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશ પરમાર દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અણીયાદ ચોકડી ખાતે બાઇક રેલીનું પ્રસ્થાન થયું હતું જે અન્ય બાયપાસ રોડ સલામપુરા અને ભાટીયા ગામ થઈ તાલુકા પંચાયત ખાતે પરત ફરી હતી.
પંચમહાલમાં મતદાન જાગૃતિ બાઇક અર્થે રેલી યોજાઈ - congress
પંચમહાલ: જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદારોમાં મતદાન લઈને જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં શહેરા તાલુકાના માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ આજ એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઇક રેલી શહેરાની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ફરીને મતદાન કરવા અપીલ કરી હતી.
પંચમહાલમાં મતદાન જાગૃતિ બાઇક અર્થે રેલી યોજાઈ
લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન યોજના યોજાવાનું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ એલ પટેલ તેમજ બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશ પરમાર દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અણીયાદ ચોકડી ખાતે બાઇક રેલીનું પ્રસ્થાન થયું હતું જે અન્ય બાયપાસ રોડ સલામપુરા અને ભાટીયા ગામ થઈ તાલુકા પંચાયત ખાતે પરત ફરી હતી.
Intro:
પંચમહાલ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદારોમાં મતદાન લઈને જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં શહેરા તાલુકાના માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ આજ એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું. અને આ બાઇક રેલી શહેરા ની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ફરીને મતદાન કરવા અપીલ કરી હતી.
Body:લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન યોજના યોજાવાનું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ એલ પટેલ તેમજ બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશ પરમાર દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો.જેમાં અણીયાદ ચોકડી ખાતે બાઇક રેલીનું પ્રસ્થાન થયું હતું જે અન્ય બાયપાસ રોડ સલામપુરા અને ભાટીયા ગામ થઈ તાલુકા પંચાયત ખાતે પરત ફરી હતી.
Conclusion: આ બાઇક રેલીમાં તાલુકાની સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૧૫૦ જેટલા શિક્ષકો જોડાયા હતા અને હાથમાં બેનરો સાથે મતદારોને મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.
બાઈટ - (ડો.કલ્પેશ પરમાર )બી.આર.સી.કો-ઓર્ડીનેટર શહેરા