ETV Bharat / state

ગોધરામાં વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડતા વાલીઓ દ્વારા વિરોધ - gujarati news

પંચમહાલ: જર્જરિત ગુજરાતી મિશ્ર શાળાને બંધ કરી એસ.આર. પી પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આજે પણ આ વિરોધ યથાવત રાખી વાલીઓ દ્વારા બંધ શાળાની બહાર ટેન્ટ બાંધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની વ્યવસ્થા કરી આપી હતી. ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓને શાળાનું સમાર કામ થાય ત્યાં સુધી ટેન્ટમાં જ શિક્ષણ આપવા વાલીઓએ માંગ કરી હતી.

ગોધરામાં વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાનો મામલો
author img

By

Published : Jun 14, 2019, 11:57 AM IST

આ અગાઉ પણ શાળાના ધોરણ 7 અને 8ના વર્ગ જર્જરિત બન્યા હોઈ તેને સમારકામ કરવાના હોય જેથી બંન્ને ધોરણના વર્ગ એસ.આર.પી પ્રાથમિક શાળામાં ખસેડયા બાદ તે બંન્ને વર્ગો ગુજરાતી મિશ્ર શાળામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને વાલીઓ હાલ વિરોધ કરી રહ્યા છે.

ગોધરામાં વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાનો મામલો

ગામમાં વાલીઓને એવો ડર સતાવી રહ્યો છે કે, ભૂતકાળમાં જે વર્ગો અન્યત્ર ખસેડયા હતા અને પછી એ ધોરણો બંધ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસમાં આ જર્જરિત શાળાનું રીપેરીંગ કામ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, હજુ સુધી આ કામગીરી શરૂ ન કરતા વાલીઓમાં ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેમના વિસ્તારની આ શાળા કાયમ માટે બંધ કરી દેવાશે કે શું? આ વિસ્તાર રહેતા પરિવારો આદિવાસી સમાજના છે અને ત્યાંના લોકો મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જેને લઈને આ પરિવારો પોતાના બાળકોને અન્ય કોઈ શાળામાં મોકલવા માટે તૈયાર નથી. જેને લઈ આજરોજ શાળાની બહાર જ વાલીઓ દ્વારા ટેન્ટ બાંધી શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું.

પંચમહાલ : 

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી ગુજરાતી મિશ્ર શાળાને જર્જરિત બનતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાનો મામલો.
જર્જરિત ગુજરાતી મિશ્ર શાળાને બંધ કરી એસ આર પી પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવતા વાલીઓએ નોંધાવ્યો હતો વિરોધ.આજે પણ વિરોધ યથાવત રાખી વાલીઓ દ્વારા બંધ શાળાની બહાર ટેન્ટ બાંધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડાયા .ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓને શાળાનું સમાર કામ થાય ત્યાં સુધી ટેન્ટમાં જ શિક્ષણ આપવા વાલીઓએ કરી માંગ 
હાલ વાલીઓ એ પોતાના વિસ્તાર ના  શિક્ષિત લોકો  દ્વારા રોડની બાજુમાં જ ટેન્ટ બાંધી વિદ્યાર્થીઓને અભ્યાસ શરુ કર્યો છે .
અગાઉ પણ શાળાના ધોરણ 7 અને 8 ના વર્ગ જર્જરિત બન્યા હોઈ તેને સમારકામ કરવાના હોઈ બન્ને ધોરણના વર્ગ એસ આર પી પ્રાથમિક શાળામાં ખસેડયા બાદ તે બન્ને વર્ગો ગુજરાતી મિશ્ર શાળામાં બંધ કરી દેવામાં આવ્યા હતા જેને લઈને વાલીઓ હાલ કરી રહ્યા છે વિરોધ. વાલીઓ માં એવો ડર સતાવી રહ્યો છે કે ભૂતકાળ માં જે વર્ગો અન્યત્ર ખશેડયા હતા અને પછી એ ધોરણો બંધ થયા હતા.શિક્ષણ વિભાગ દવારા 10 દિવસ માં જર્જરિત શાળા નું રીપેરીંગ કામ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુંધી આ કામગીરી શરૂ ના કરતા વાલીઓ માં ડર સતાવી રહ્યો છે કે ક્યાંક તેમના વિસ્તાર ની આ શાળા કાયમ માટે બંધ કરી દેવાશે કે શું? આ વિસ્તાર રહેતા પરિવારો આદિવાસી સમાજ ના છે અને તો મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે .અને જે ને લઈ આ પરિવારો પોતાના બાળકો ને અન્ય કોઈ શાળા માં મોકલવા માટે તૈયાર નથી જે ને લઈ આજરોજ શાળા ની બહાર જ વાલીઓ દવારા ટેન્ટ બાંધી શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું.
કંદર્પ પંડ્યા 
પંચમહાલ
બાયટ અને વિસ ftp કરેલ છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.